કર્મો ની નિર્જરા કરાવતું ભાવ સભર ગીત (રાગ: દાદા ઓ દિકરી) દિવસે જે પાપ કર્યા, રાત્રે જે પાપ કર્યા, તેને ખમાવું છું આજ… ઓ પ્રભુજી મિચ્છામિ દુક્કડમ્… ||૧|| આ ભવ પરભવ, વલી રે ભવોભવ, પાપો કર્યા છે અપાર… ઓ પ્રભુજી… ।।૨।। મન વચન કાયા થી, કર્મો જે બાંધ્યા, તે કર્મો ખપાવવાને આજ… ઓ પ્રભુજી… ।।૩।। ક્રોધાદિ કષાય થી, વેર ઝેર બાંધ્યા, વેર ઝેર મીટાવવાને આજ… ઓ પ્રભુજી… ।।૪।। કોઇની સાથે રાગ કર્યો, કોઇની સાથે દ્વેષ કર્યો, રાગ દ્વેષ મીટાવવાને આજ… ઓ પ્રભુજી… ।।૫।। ચૌદ રાજ લોક મા, ચોર્યાસી લક્ષ યોની મા, સર્વે જીવ ખમાવું છું આજ… ઓ પ્રભુજી… ।।૬।। મારાથી કોઇ જીવ, અશાતા પામ્યો હોય, તે સર્વે ની માફી માગું આજ… ઓ પ્રભુજી… ।।૭।। આપની આજ્ઞા વિરુદ્ઘ, કંઇ આચરણ કર્યું હોય, ત્રિવિધે ખમાવું છું આજ… ઓ પ્રભુજી… ।।૮।।
https://www.lokdayro.com/
कर्मो नी निर्जरा करावतुं भाव सभर गीत (राग: दादा ओ दिकरी) दिवसे जे पाप कर्या, रात्रे जे पाप कर्या, तेने खमावुं छुं आज… ओ प्रभुजी मिच्छामि दुक्कडम्… ||१|| आ भव परभव, वली रे भवोभव, पापो कर्या छे अपार… ओ प्रभुजी… ।।२।। मन वचन काया थी, कर्मो जे बांध्या, ते कर्मो खपाववाने आज… ओ प्रभुजी… ।।३।। क्रोधादि कषाय थी, वेर झेर बांध्या, वेर झेर मीटाववाने आज… ओ प्रभुजी… ।।४।। कोइनी साथे राग कर्यो, कोइनी साथे द्वेष कर्यो, राग द्वेष मीटाववाने आज… ओ प्रभुजी… ।।५।। चौद राज लोक मा, चोर्यासी लक्ष योनी मा, सर्वे जीव खमावुं छुं आज… ओ प्रभुजी… ।।६।। माराथी कोइ जीव, अशाता पाम्यो होय, ते सर्वे नी माफी मागुं आज… ओ प्रभुजी… ।।७।। आपनी आज्ञा विरुद्घ, कंइ आचरण कर्युं होय, त्रिविधे खमावुं छुं आज… ओ प्रभुजी… ।।८।।
https://www.lokdayro.com/
karmo ni nirjara karavatum bhava sabhara gita (raga: dada o dikari) divase je papa karya، ratre je papa karya، tene khamavum chum aja ... o prabhuji micchami dukkadam... || 1 || a bhava parabhava، vali re bhavobhava، karya che apara ... o prabhuji... ..2 .. mana vacana kaya thi، karmo je bandhya، karmo khapavavane aja ... o prabhuji... ..3 .. krodhadi kasaya thi، vera jhera bandhya، vera jhera mitavavane aja ... o prabhuji... ..4 .. ko'ini sathe raga karyo، ko'ini sathe dvesa karyo، raga dvesa mitavavane aja ... o prabhuji... ..5 .. cauda raja loka ma، coryasi laksa yoni ma، sarve jiva khamavum chum aja... o prabhuji... ..6 .. marathi ko'i jiva، asata pamyo hoya، te sarve ni maphi magum aja ... o prabhuji... ..7 .. apani ajna virudgha، kami acarana karyum hoya، trividhe khamavum chum aja ... o prabhuji... ..8 ..
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy