કે આજ સંયમ નુ પાનેતર પેહરી ને જો (૨ વાર) રાજુલ ને નેમ મલી જાશે તૂ જો રાજુલ ને નેમ મલી જાશે પ્રીત ને નવી રીત મલી જાશે તૂ જો (૨ વાર) રાજુલ ને નેમ મલી જાશે સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પાવન કેડી, રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહે દોડી સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પાવન કેડી, રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહે દોડી નેમ તારી પ્રીત મા , શાન ભાન ભૂલી જાઊ, લાગયુ રે અમને મને તારૂં ઘેલુ નેમ તારા મારગડે હુ પણ દોડી આવુ , નથી રે તુઝ વિણ રહેવુ કે આજ સંયમ નો સાજ નેમ દેશે તૂ જો મને સિદ્ધશિલા એ લઇ જાશે તૂ જો રાજુલ ને નેમ મલી જાશે તૂ જો રાજુલ ને નેમ મલી જાશે સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પાવન કેડી રાજુલ રાણી પાછલ ચાલ્યા નેમ રાહે દોડી સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પાવન કેડી રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહે દોડી ગિરનારે શુભ ઘડી આવી ઉભી દ્વારે આજ, ગિરી નુ અંગ થાયે ઘેલુ મળશે રજોહરણ નેમજી ને હાથે આજ, મનડુ નાચે આજ મારૂ કે આજ નવભવની પ્રીત પૂરી થાશે તૂ જો કે સાચી પ્રીત કરી જાણી મારા નેમે તૂ જો રાજુલ ને નેમ મલી જાશે તૂ જો રાજુલ ને નેમ મલી જાશે પ્રીત ને નવી રીત મલી જાશે તૂ જો કે આજ નવભવની પ્રીત પૂરી થાશે તૂ જો રાજુલ ને નેમ મલી જાશે (૨ વાર) સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પાવન કેડી, રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહે દોડી સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પાવન કેડી, રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહે દોડી ઓ નેમ……
https://www.lokdayro.com/
के आज संयम नु पानेतर पेहरी ने जो (२ वार) राजुल ने नेम मली जाशे तू जो राजुल ने नेम मली जाशे प्रीत ने नवी रीत मली जाशे तू जो (२ वार) राजुल ने नेम मली जाशे संसार त्यजी नेमजी चाल्या धरी पावन केडी, राजुल राणी पाछळ चाल्या नेम राहे दोडी संसार त्यजी नेमजी चाल्या धरी पावन केडी, राजुल राणी पाछळ चाल्या नेम राहे दोडी नेम तारी प्रीत मा , शान भान भूली जाऊ, लागयु रे अमने मने तारूं घेलु नेम तारा मारगडे हु पण दोडी आवु , नथी रे तुझ विण रहेवु के आज संयम नो साज नेम देशे तू जो मने सिद्धशिला ए लइ जाशे तू जो राजुल ने नेम मली जाशे तू जो राजुल ने नेम मली जाशे संसार त्यजी नेमजी चाल्या धरी पावन केडी राजुल राणी पाछल चाल्या नेम राहे दोडी संसार त्यजी नेमजी चाल्या धरी पावन केडी राजुल राणी पाछळ चाल्या नेम राहे दोडी गिरनारे शुभ घडी आवी उभी द्वारे आज, गिरी नु अंग थाये घेलु मळशे रजोहरण नेमजी ने हाथे आज, मनडु नाचे आज मारू के आज नवभवनी प्रीत पूरी थाशे तू जो के साची प्रीत करी जाणी मारा नेमे तू जो राजुल ने नेम मली जाशे तू जो राजुल ने नेम मली जाशे प्रीत ने नवी रीत मली जाशे तू जो के आज नवभवनी प्रीत पूरी थाशे तू जो राजुल ने नेम मली जाशे (२ वार) संसार त्यजी नेमजी चाल्या धरी पावन केडी, राजुल राणी पाछळ चाल्या नेम राहे दोडी संसार त्यजी नेमजी चाल्या धरी पावन केडी, राजुल राणी पाछळ चाल्या नेम राहे दोडी ओ नेम……
https://www.lokdayro.com/
ke aja sanyama nu panetara pehari ne jo (2 vara) rajula ne nema mali jase tu jo rajula ne nema mali jase prita ne navi rita mali jase tu jo (2 vara) rajula ne nema mali jase sansara tyaji nemaji calya dhari pavana kedi ، rajula rani pachala calya nema rahe dodi sansara tyaji nemaji calya dhari pavana kedi ، rajula rani pachala calya nema rahe dodi nema tari prita ma، sana bhana bhuli ja'u، lagayu re amane mane tarum ghelu nema tara maragade hu pana dodi avu ، nathi re tujha vina rahevu aja sanyama no saja nema dese tu jo mane sid'dhasila e la'i jase tu jo rajula ne nema mali jase tu jo rajula ne nema mali jase sansara tyaji nemaji calya dhari pavana kedi rajula rani pachala calya nema rahe dodi sansara tyaji nemaji calya dhari pavana kedi rajula rani pachala calya nema rahe dodi giranare subha ghadi avi ubhi dvare aja ، giri nu anga thaye ghelu malase rajoharana nemaji ne hathe aja ، manadu nace aja maru aja navabhavani prita puri thase tu jo saci prita kari jani mara neme tu jo rajula ne nema mali jase tu jo rajula ne nema mali jase ne navi rita mali jase tu jo aja navabhavani prita puri thase tu jo rajula ne nema mali jase (2 vara) sansara tyaji nemaji calya dhari pavana kedi ، rajula rani pachala calya nema rahe dodi sansara tyaji nemaji calya dhari pavana kedi ، rajula rani pachala calya nema rahe dodi o nema ......
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy