હે ઉપકારી! કૃપા વરસાવો, સિદ્ધશીલાએ મને તેડાવો… રાહ જોઉં… રાહ જોઉં, પ્રભુ આવશે ને લઇ જાશે (૨ વાર) હે ઉપકારી! કૃપા વરસાવો (૨ વાર) જન્મોની પ્રીતિ મારી આંખો બોલે, આંસુઓના સાગર છલકે યુગયુગના સ્વામી તમે હૈયું બોલે, પ્રીતમાં મારુ મનડું ડોલે…. હૈયું મારુ હવે નહિ વશમાં ઓ ભગવંત ! મને પાસ બોલાવો, સિદ્ધશીલાએ મને તેડાવો… રાહ જોઉં… રાહ જોઉં, પ્રભુ આવશે ને લઇ જાશે (૨ વાર) તારો મારગ લાગે મને પ્યારો પ્યારો, આપો મને વેશ તમારો પાપ નથી રે કરવા મારે આ જીવનમાં, સંયમ કેરા ભાવ પ્રગટાવો…. મારગ સાચો આ જગમાં, મળજો મને આ ભવમાં… ઓ વીતરાગી રાગ તોડાવો, વૈરાગીના ભાવ પ્રગટાવો… રાહ જોઉં… રાહ જોઉં, પ્રભુ આવશે ને લઇ જાશે (૨ વાર)
https://www.lokdayro.com/
हे उपकारी! कृपा वरसावो, सिद्धशीलाए मने तेडावो… राह जोउं… राह जोउं, प्रभु आवशे ने लइ जाशे (२ वार) हे उपकारी! कृपा वरसावो (२ वार) जन्मोनी प्रीति मारी आंखो बोले, आंसुओना सागर छलके युगयुगना स्वामी तमे हैयुं बोले, प्रीतमां मारु मनडुं डोले…. हैयुं मारु हवे नहि वशमां ओ भगवंत ! मने पास बोलावो, सिद्धशीलाए मने तेडावो… राह जोउं… राह जोउं, प्रभु आवशे ने लइ जाशे (२ वार) तारो मारग लागे मने प्यारो प्यारो, आपो मने वेश तमारो पाप नथी रे करवा मारे आ जीवनमां, संयम केरा भाव प्रगटावो…. मारग साचो आ जगमां, मळजो मने आ भवमां… ओ वीतरागी राग तोडावो, वैरागीना भाव प्रगटावो… राह जोउं… राह जोउं, प्रभु आवशे ने लइ जाशे (२ वार)
https://www.lokdayro.com/
he upakari! krpa varasavo ، sid'dhasila'e mane tedavo ... raha jo'um... raha jo'um ، prabhu avase ne la'i jase (2 vara) he upakari! krpa varasavo (2 vara) janmoni priti mari ankho bole ، ansu'ona sagara chalake yugayugana svami tame haiyum bole ، pritamam maru manadum dole.... haiyum maru have nahi vasamam o bhagavanta! mane pasa bolavo ، sid'dhasila'e mane tedavo ... raha jo'um... raha jo'um ، prabhu avase ne la'i jase (2 vara) taro maraga lage mane pyaro pyaro ، apo mane vesa tamaro papa nathi re karava mare a jivanamam ، sanyama kera bhava pragatavo.... maraga saco a jagamam ، malajo mane a bhavamam ... o vitaragi raga todavo ، vairagina bhava pragatavo ... raha jo'um... raha jo'um ، prabhu avase ne la'i jase (2 vara)
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy