પ્રભુ તું તો મારો છે જીવન આધાર (૨ વાર), નથી કોઈ તારા વિના (૨ વાર) પ્રભુ તુજને પામી થયો હું સનાથ (૨ વાર), નથી કોઈ તારા વિના (૨ વાર)… નિગોદે ને નરકે રહ્યા એક સાથે, ને ભીષણ આ ભવ મા ભમ્યા એક સાથે ગયા કેમ મુક્તે છોડી મુજને નાથ (૨ વાર), નથી કોઈ તારા વિના (૨ વાર)… તારી વાત ભૂલ્યો, ના પાપોથી અટક્યો વિરહ તારો મુજને, ના દિલમાહીં ખટક્યો, ભવો ભવ હુ ભટક્યો, બનીને અનાથ (૨ વાર) નથી કોઈ તારા વિના (૨ વાર)… તારી આણ ને મેં, ના દિલમાહીં ધારી વિષય સુખ માટે, બન્યો હુ ભિકારી દુખોં પામ્યો ભારી, તે બદલે હુ નાથ (૨ વાર) નથી કોઈ તારા વિના (૨ વાર)… ધર્મનુ ફળ માંગુ, ધર્મ થી હું ભાગુ ને પાપ પ્રસંગે, હુ નિશદિન જાગુ કરુણ છે કહાની, આ મારી ઓ નાથ (૨ વાર) નથી કોઈ તારા વિના (૨ વાર)… પ્રભુ મારી સુણજે, તૂ અંતર આવાજ કરૂ હુ વિનંતી, તારી પાસે આજ ભવોભવ મુજને, મળે તારો સાથ (૨ વાર) નથી કોઈ તારા વિના (૨ વાર) તારી વાત સમજુ, સમઝ એવી દેજે તને ઓળખુ, એવી શક્તિ તું દેજે આતમ ગુણ રશ્મિમાં, હીર હે નાથ (૨ વાર) નથી કોઈ તારા વિના (૨ વાર)
https://www.lokdayro.com/
प्रभु तुं तो मारो छे जीवन आधार (२ वार), नथी कोई तारा विना (२ वार) प्रभु तुजने पामी थयो हुं सनाथ (२ वार), नथी कोई तारा विना (२ वार)… निगोदे ने नरके रह्या एक साथे, ने भीषण आ भव मा भम्या एक साथे गया केम मुक्ते छोडी मुजने नाथ (२ वार), नथी कोई तारा विना (२ वार)… तारी वात भूल्यो, ना पापोथी अटक्यो विरह तारो मुजने, ना दिलमाहीं खटक्यो, भवो भव हु भटक्यो, बनीने अनाथ (२ वार) नथी कोई तारा विना (२ वार)… तारी आण ने में, ना दिलमाहीं धारी विषय सुख माटे, बन्यो हु भिकारी दुखों पाम्यो भारी, ते बदले हु नाथ (२ वार) नथी कोई तारा विना (२ वार)… धर्मनु फळ मांगु, धर्म थी हुं भागु ने पाप प्रसंगे, हु निशदिन जागु करुण छे कहानी, आ मारी ओ नाथ (२ वार) नथी कोई तारा विना (२ वार)… प्रभु मारी सुणजे, तू अंतर आवाज करू हु विनंती, तारी पासे आज भवोभव मुजने, मळे तारो साथ (२ वार) नथी कोई तारा विना (२ वार) तारी वात समजु, समझ एवी देजे तने ओळखु, एवी शक्ति तुं देजे आतम गुण रश्मिमां, हीर हे नाथ (२ वार) नथी कोई तारा विना (२ वार)
https://www.lokdayro.com/
prabhu tum to maro che jivana adhara (2 vara) ، nathi ko'i tara vina (2 vara) prabhu tujane pami thayo hum sanatha (2 vara) ، nathi ko'i tara vina (2 vara) ... nigode ne narake rahya eka sathe ، bhisana a bhava ma bhamya eka sathe gaya kema mukte chodi mujane natha (2 vara) ، nathi ko'i tara vina (2 vara) ... tari vata bhulyo ، na papothi atakyo viraha taro mujane، na dilamahim khatakyo، bhavo bhava hu bhatakyo، banine anatha (2 vara) nathi ko'i tara vina (2 vara) ... tari ana ne mem ، na dilamahim dhari visaya sukha mate ، ban'yo hu bhikari dukhom pamyo bhari، te badale hu natha (2 vara) nathi ko'i tara vina (2 vara) ... dharmanu phala mangu ، dharma thi hum bhagu ne papa prasange ، hu nisadina jagu karuna che kahani، a mari o natha (2 vara) nathi ko'i tara vina (2 vara) ... prabhu mari sunaje ، tu antara avaja karu hu vinanti ، tari pase aja bhavobhava mujane، male taro satha (2 vara) nathi ko'i tara vina (2 vara) tari vata samaju ، samajha evi deje tane olakhu ، evi sakti tum deje atama guna rasmimam، hira he natha (2 vara) nathi ko'i tara vina (2 vara)
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy