તું પ્રભુ મારો, હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને નાહી વિસારો, મહેર કરી મુજ વિનંતી સ્વીકારો, સ્વામી સેવક જાણી નિહાળો, તું પ્રભુ મારો, હું પ્રભુ તારો… લાખ ચોરાસી ભટકી પ્રભુજી, આવ્યો હું તારે શરણે ઓ જીનજી, દુર્ગતિ કાપો,શિવસુખ આપો, સ્વામી સેવક જાણી નિહાળો ।૧। તું પ્રભુ મારો, હું પ્રભુ તારો… અક્ષય ખજાનો પ્રભુ તારો ભર્યો છે, આપો કૃપાળુ મેં હાથ ધર્યો છે, વામાનંદન જગવંદન પ્યારો, દેવ અનેરા માંહી તું ન્યારો ।૨। તું પ્રભુ મારો, હું પ્રભુ તારો… પલ-પલ સમરું નાથ શંખેશ્વર, સમરથ તારણ તું હી જિનેશ્વર, પ્રાણ થકી મુજ અધિકો વ્હાલો, દયા કરી મુજને નેહે નિહાળો ।૩। તું પ્રભુ મારો, હું પ્રભુ તારો… ભક્તવત્સલ તારું બિરુદ જાણી, કેડ ના છોડું પ્રભુ લેજો જાણી, ચરણોની સેવા હું નિત નિત ચાહું, ઘડી ઘડી મન માંહે ઉમાહું ।૪। તું પ્રભુ મારો, હું પ્રભુ તારો… જ્ઞાનવિમલ તુજ ભક્તિ પ્રભાવે, ભવોભવનાં સંતાપ શમાવે, અમીય ભરેલી તારી મૂર્તિ નિહાળી પાપ અંતરના દેજો પખાળી ।૫। તું પ્રભુ મારો, હું પ્રભુ તારો…
https://www.lokdayro.com/
तुं प्रभु मारो, हुं प्रभु तारो, क्षण एक मुजने नाही विसारो, महेर करी मुज विनंती स्वीकारो, स्वामी सेवक जाणी निहाळो, तुं प्रभु मारो, हुं प्रभु तारो… लाख चोरासी भटकी प्रभुजी, आव्यो हुं तारे शरणे ओ जीनजी, दुर्गति कापो,शिवसुख आपो, स्वामी सेवक जाणी निहाळो ।१। तुं प्रभु मारो, हुं प्रभु तारो… अक्षय खजानो प्रभु तारो भर्यो छे, आपो कृपाळु में हाथ धर्यो छे, वामानंदन जगवंदन प्यारो, देव अनेरा मांही तुं न्यारो ।२। तुं प्रभु मारो, हुं प्रभु तारो… पल-पल समरुं नाथ शंखेश्वर, समरथ तारण तुं ही जिनेश्वर, प्राण थकी मुज अधिको व्हालो, दया करी मुजने नेहे निहाळो ।३। तुं प्रभु मारो, हुं प्रभु तारो… भक्तवत्सल तारुं बिरुद जाणी, केड ना छोडुं प्रभु लेजो जाणी, चरणोनी सेवा हुं नित नित चाहुं, घडी घडी मन मांहे उमाहुं ।४। तुं प्रभु मारो, हुं प्रभु तारो… ज्ञानविमल तुज भक्ति प्रभावे, भवोभवनां संताप शमावे, अमीय भरेली तारी मूर्ति निहाळी पाप अंतरना देजो पखाळी ।५। तुं प्रभु मारो, हुं प्रभु तारो…
https://www.lokdayro.com/
tum prabhu maro، hum prabhu taro، ksana eka mujane nahi visaro ، mahera kari muja vinanti svikaro ، svami sevaka jani nihalo ، tum prabhu maro، hum prabhu taro... lakha corasi bhataki prabhuji ، avyo hum tare sarane o jinaji ، durgati kapo، sivasukha apo، svami sevaka jani nihalo .1. tum prabhu maro، hum prabhu taro... aksaya khajano prabhu taro bharyo che ، apo krpalu mem hatha dharyo che ، vamanandana jagavandana pyaro ، deva anera manhi tum n'yaro .2. tum prabhu maro، hum prabhu taro... pala-pala samarum natha sankhesvara ، samaratha tarana tum hi jinesvara ، prana thaki muja adhiko vhalo ، daya kari mujane nehe nihalo .3. tum prabhu maro، hum prabhu taro... bhaktavatsala tarum biruda jani ، keda na chodum prabhu lejo jani ، caranoni seva hum nita nita cahum ، ghadi ghadi mana manhe umahum .4. tum prabhu maro، hum prabhu taro... jnanavimala tuja bhakti prabhave ، bhavobhavanam santapa samave ، amiya bhareli tari murti nihali papa antarana dejo pakhali .5. tum prabhu maro، hum prabhu taro...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy