તને રાત દિવસ હું યાદ કરું શંખેશ્વર પારસનાથ પ્રભુ, તારા દર્શનની હું આશ કરું, મારા દિલની તને શું વાત કરું, તને રાત દિવસ હું યાદ કરું… અંતરયામી જગ વિસરામી સહુ જીવનો તું હિતકારી, કલિકાલ તણો છે કલ્પતરુ, વીતરાગ વિભુ છે વિઘ્નહરું, તને રાત દિવસ હું યાદ કરું… મોહે ઘેર્યા લોચન મારા, કીધા નહિ મેં દર્શન તારા, તેથી દુઃખ ભર્યું, બહુ પાપ કરમ મુજને નડ્યું, તને રાત દિવસ હું યાદ કરું… નીરખ્યા હશે મેં ઓ પ્રભુ તમને સુણ્યા હશે વળી પૂજ્યા હશે ને, પણ ચિત્તામાં ધર્યા નહિ હોય અરે તે કારણ આપ ના પામ્યો ખરે, તને રાત દિવસ હું યાદ કરું… હે દિનબંધુ કરુણા ના ઘર સરણાંગતના સ્નેહ સુધાકર, સ્વામી ભક્ત બની નમતો તુજ ને, દુઃખ મુક્ત તુરત કરજે મુજને, તને રાત દિવસ હું યાદ કરું…
https://www.lokdayro.com/
तने रात दिवस हुं याद करुं शंखेश्वर पारसनाथ प्रभु, तारा दर्शननी हुं आश करुं, मारा दिलनी तने शुं वात करुं, तने रात दिवस हुं याद करुं… अंतरयामी जग विसरामी सहु जीवनो तुं हितकारी, कलिकाल तणो छे कल्पतरु, वीतराग विभु छे विघ्नहरुं, तने रात दिवस हुं याद करुं… मोहे घेर्या लोचन मारा, कीधा नहि में दर्शन तारा, तेथी दुःख भर्युं, बहु पाप करम मुजने नड्युं, तने रात दिवस हुं याद करुं… नीरख्या हशे में ओ प्रभु तमने सुण्या हशे वळी पूज्या हशे ने, पण चित्तामां धर्या नहि होय अरे ते कारण आप ना पाम्यो खरे, तने रात दिवस हुं याद करुं… हे दिनबंधु करुणा ना घर सरणांगतना स्नेह सुधाकर, स्वामी भक्त बनी नमतो तुज ने, दुःख मुक्त तुरत करजे मुजने, तने रात दिवस हुं याद करुं…
https://www.lokdayro.com/
tane rata divasa hum yada karum sankhesvara parasanatha prabhu ، tara darsanani hum asa karum ، mara dilani tane sum vata karum ، tane rata divasa hum yada karum ... antarayami jaga visarami sahu jivano tum hitakari ، kalikala tano che kalpataru ، vitaraga vibhu che vighnaharum ، tane rata divasa hum yada karum ... mohe gherya locana mara ، kidha nahi mem darsana tara ، tethi duhkha bharyum ، bahu papa karama mujane nadyum ، tane rata divasa hum yada karum ... nirakhya hase mem o prabhu tamane sunya hase vali pujya hase ne ، pana cittamam dharya nahi hoya are te karana apa na pamyo khare ، tane rata divasa hum yada karum ... he dinabandhu karuna na ghara saranangatana sneha sudhakara ، svami bhakta bani namato tuja ne ، duhkha mukta turata karaje mujane ، tane rata divasa hum yada karum ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy