આટલું તો આપજે ભગવાન મને છેલ્લી ઘડી, ના રહે માયા તણા બંધન મને છેલ્લી ઘડી આટલું તો આપજે ભગવાન…. આ જિંદગી મોંઘી મળી,પણ જીવનમાં જાગ્યો નહિ, અંત સમયે મુજને રહે,સાચી સમજ છેલ્લી ઘડી આટલું તો આપજે… જ્યારે મરણ સૈયા પરે મીંચાય છેલ્લી આંખડી, તું આપજે ત્યારે પ્રભુ,મન મને છેલ્લી ઘડી આટલું તો આપજે… હાથ પગ નિર્બળ બને,ને શ્વાસ છેલ્લો સંચરે, ઓ દયાળુ આપજે ,દર્શન મને છેલ્લી ઘડી આટલું તો આપજે… હું જીવન ભાર સળગી રહ્યો સંસાર ના સંતાપ માં, તું આપજે શાંતિ ભરી,નિંદ્રા મને છેલ્લી ઘડી આટલું તો આપજે… અંત સમયે આવી મુજને ના દમે ઘટ દુશ્મનો, જાગ્રત પણે મનમાં રહે,તારું સ્મરણ છેલ્લી ઘડી આટલું તો આપજે…
https://www.lokdayro.com/
आटलुं तो आपजे भगवान मने छेल्ली घडी, ना रहे माया तणा बंधन मने छेल्ली घडी आटलुं तो आपजे भगवान…. आ जिंदगी मोंघी मळी,पण जीवनमां जाग्यो नहि, अंत समये मुजने रहे,साची समज छेल्ली घडी आटलुं तो आपजे… ज्यारे मरण सैया परे मींचाय छेल्ली आंखडी, तुं आपजे त्यारे प्रभु,मन मने छेल्ली घडी आटलुं तो आपजे… हाथ पग निर्बळ बने,ने श्वास छेल्लो संचरे, ओ दयाळु आपजे ,दर्शन मने छेल्ली घडी आटलुं तो आपजे… हुं जीवन भार सळगी रह्यो संसार ना संताप मां, तुं आपजे शांति भरी,निंद्रा मने छेल्ली घडी आटलुं तो आपजे… अंत समये आवी मुजने ना दमे घट दुश्मनो, जाग्रत पणे मनमां रहे,तारुं स्मरण छेल्ली घडी आटलुं तो आपजे…
https://www.lokdayro.com/
atalum to apaje bhagavana mane chelli ghadi ، rahe maya tana bandhana mane chelli ghadi atalum to apaje bhagavana.... a jindagi monghi mali، pana jivanamam jagyo nahi، anta samaye mujane rahe ، saci samaja chelli ghadi atalum to apaje ... jyare marana saiya pare mincaya chelli ankhadi ، tum apaje tyare prabhu ، mana mane chelli ghadi atalum to apaje ... hatha paga nirbala bane، ne svasa chello sancare، o dayalu apaje ، darsana mane chelli ghadi atalum to apaje ... hum jivana bhara salagi rahyo sansara na santapa mam ، tum apaje santi bhari ، nindra mane chelli ghadi atalum to apaje ... anta samaye avi mujane na dame ghata dusmano ، jagrata pane manamam rahe ، tarum smarana chelli ghadi atalum to apaje ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy