બધી મિલકત તને ધરું તો પણ તારી કરુણાની તોલે ના આવે, તે મને પ્યાર જે કર્યો ભગવંત મારાથી એનું મૂલ ના થાવે, ઝીંદગી ભર તને ભજું તો પણ, તારી મમતા ની તોલે નાં આવે, તે મને પ્રેમ જે દીધો ભગવંત મારાથી એનું મૂલ ના થાવે, બધી મિલકત તને… અનાદિ કાળથી ભટકવામાં, કોઈ સ્થાને થયું મિલન તારું, ત્યાંતો ઉપદેશ મેં સુણ્યો તારો, જેને બદલી દીધું જીવન મારું, ભોમિયા તો ઘણા મળ્યા મુજને, કોઈ પ્રભુ તારી તોલે ના આવે (૨ વાર), તે મને રાહ જે બતાવ્યો છે, મારાથી એનું મૂલ ના થાવે બધી મિલકત તને… મને સાચી સલાહ તે દીધી, એથી મેં આચરણ કર્યું એનું , સારી કરણી કરી કોઈ ભવમાં, આ ભવે ફળ મને મળ્યું એનું, મારા ઉપકારી છે ઘણા જગમાં, કોઈ પ્રભુ તારી તોલે ના આવે (૨ વાર), તે મને ધર્મ જે પમાડ્યો છે, મારાથી એનું મૂલ ના થાવે બધી મિલકત તને… મળ્યા છે જે સુખો મને આજે, એ બધા ધર્મના પ્રભાવે છે તારા ચરણે બધું ધરી દેતા, મને આનંદ અતિ આવે છે, તારું આ ઋણ ક્યારે ચૂકવાશે, મને અંદાજ એનો નાં આવે (૨ વાર), ભવો ભવ સેવાના કરું તારી, તોય સંતોષ મુજને નાં થાય, તે મને પ્યાર જે કર્યો બધી મિલકત તને…
https://www.lokdayro.com/
बधी मिलकत तने धरुं तो पण तारी करुणानी तोले ना आवे, ते मने प्यार जे कर्यो भगवंत माराथी एनुं मूल ना थावे, झींदगी भर तने भजुं तो पण, तारी ममता नी तोले नां आवे, ते मने प्रेम जे दीधो भगवंत माराथी एनुं मूल ना थावे, बधी मिलकत तने… अनादि काळथी भटकवामां, कोई स्थाने थयुं मिलन तारुं, त्यांतो उपदेश में सुण्यो तारो, जेने बदली दीधुं जीवन मारुं, भोमिया तो घणा मळ्या मुजने, कोई प्रभु तारी तोले ना आवे (२ वार), ते मने राह जे बताव्यो छे, माराथी एनुं मूल ना थावे बधी मिलकत तने… मने साची सलाह ते दीधी, एथी में आचरण कर्युं एनुं , सारी करणी करी कोई भवमां, आ भवे फळ मने मळ्युं एनुं, मारा उपकारी छे घणा जगमां, कोई प्रभु तारी तोले ना आवे (२ वार), ते मने धर्म जे पमाड्यो छे, माराथी एनुं मूल ना थावे बधी मिलकत तने… मळ्या छे जे सुखो मने आजे, ए बधा धर्मना प्रभावे छे तारा चरणे बधुं धरी देता, मने आनंद अति आवे छे, तारुं आ ऋण क्यारे चूकवाशे, मने अंदाज एनो नां आवे (२ वार), भवो भव सेवाना करुं तारी, तोय संतोष मुजने नां थाय, ते मने प्यार जे कर्यो बधी मिलकत तने…
https://www.lokdayro.com/
badhi milakata tane dharum to pana tari karunani tole na ave ، te mane pyara je karyo bhagavanta marathi enum mula na thave ، jhindagi bhara tane bhajum to pana ، tari mamata ni tole nam ave ، te mane prema je didho bhagavanta marathi enum mula na thave ، badhi milakata tane ... anadi kalathi bhatakavamam ، ko'i sthane thayum milana tarum ، tyanto upadesa mem sunyo taro ، jene badali didhum jivana marum ، bhomiya to ghana malya mujane ، ko'i prabhu tari tole na ave (2 vara) ، te mane raha je batavyo che ، marathi enum mula na thave badhi milakata tane ... mane saci salaha te didhi ، ethi mem acarana karyum enum ، sari karani kari ko'i bhavamam ، a bhave phala mane malyum enum ، mara upakari che ghana jagamam ، ko'i prabhu tari tole na ave (2 vara) ، te mane dharma je pamadyo che ، marathi enum mula na thave badhi milakata tane ... malya che je sukho mane aje ، e badha dharmana prabhave che tara carane badhum dhari deta ، mane ananda ati ave che ، tarum a rna kyare cukavase ، mane andaja eno nam ave (2 vara) ، bhavo bhava sevana karum tari ، toya santosa mujane nam thaya ، te mane pyara je karyo badhi milakata tane ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy