પ્રભુજી માંગું તારી પાસ, મારી પૂરી કરજો આશ માંગી માંગી ને માંગી ને માંગું એટલું, મને આવતો જનમ એવો આપજે હો.. મને આવતો જનમ… જન્મ મહાવિદેહમાં હોય, વળી તિર્થંકર કુળ હોય પારણામાં નવકાર સંભળાય જો મને આવતો જનમ… વર્ષ આઠ મુજ હોઈ, પ્રભુ સમોસર્યા હોય ઉમંગે વ્યાખ્યાન માં જવાય જો મને આવતો જનમ… સાંભળી વૈરાગી થવાય, વળી અનુજ્ઞા મળી જાય કોઈ આવે નહિ અંતરાય જો મને આવતો જનમ… પ્રભુ હાથે દિક્ષા થાય, હજારો સાથે લેવાય અને ચૌદ પૂરવ ભણાય જો મને આવતો જનમ… જિનકલ્પી પણું હોય, ઉગ્ર અભિગ્રહ હોય પાસ-માસ ક્ષમણ કરાય જો મને આવતો જનમ… ક્ષપક શ્રેણીએ ચઢાય, ઘાતી કર્મ ખપાય, કેવળ જ્ઞાન ઉત્પન્ન થઇ જાય જો મને આવતો જનમ… સર્વ કર્મક્ષય થાય, છેલ્લે અનસણ થાય અંતે મુક્તિપુરીમાં જવાય જો મને આવતો જનમ… માનવભવ એવો થય, એવી કરની કરાય નિર્વાણ પદ મળી જાય જો મને આવતો જનમ…
https://www.lokdayro.com/
प्रभुजी मांगुं तारी पास, मारी पूरी करजो आश मांगी मांगी ने मांगी ने मांगुं एटलुं, मने आवतो जनम एवो आपजे हो.. मने आवतो जनम… जन्म महाविदेहमां होय, वळी तिर्थंकर कुळ होय पारणामां नवकार संभळाय जो मने आवतो जनम… वर्ष आठ मुज होई, प्रभु समोसर्या होय उमंगे व्याख्यान मां जवाय जो मने आवतो जनम… सांभळी वैरागी थवाय, वळी अनुज्ञा मळी जाय कोई आवे नहि अंतराय जो मने आवतो जनम… प्रभु हाथे दिक्षा थाय, हजारो साथे लेवाय अने चौद पूरव भणाय जो मने आवतो जनम… जिनकल्पी पणुं होय, उग्र अभिग्रह होय पास-मास क्षमण कराय जो मने आवतो जनम… क्षपक श्रेणीए चढाय, घाती कर्म खपाय, केवळ ज्ञान उत्पन्न थइ जाय जो मने आवतो जनम… सर्व कर्मक्षय थाय, छेल्ले अनसण थाय अंते मुक्तिपुरीमां जवाय जो मने आवतो जनम… मानवभव एवो थय, एवी करनी कराय निर्वाण पद मळी जाय जो मने आवतो जनम…
https://www.lokdayro.com/
prabhuji mangum tari pasa ، mari puri karajo asa mangi mangi ne mangi ne mangum etalum ، mane avato janama evo apaje ho .. mane avato janama... janma mahavidehamam hoya ، vali tirthankara kula hoya paranamam navakara sambhalaya jo mane avato janama ... varsa atha muja ho'i ، prabhu samosarya hoya umange vyakhyana mam javaya jo mane avato janama ... sambhali vairagi thavaya ، vali anujna mali jaya ko'i ave nahi antaraya jo mane avato janama ... prabhu hathe diksa thaya ، hajaro sathe levaya ane cauda purava bhanaya jo mane avato janama ... jinakalpi panum hoya ، ugra abhigraha hoya pasa-masa ksamana karaya jo mane avato janama ... ksapaka sreni'e cadhaya ، ghati karma khapaya ، kevala jnana utpanna tha'i jaya jo mane avato janama ... sarva karmaksaya thaya ، chelle anasana thaya ante muktipurimam javaya jo mane avato janama ... manavabhava evo thaya ، evi karani karaya nirvana pada mali jaya jo mane avato janama ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy