તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન… હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જીન્દગીનું નામ છે બસ બોજ ને બંધન આખરી અવતારનું મંડાણ બાંધી દે… જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન… આ ભૂમિમાં ખુબ ગાજે પાપના પડઘમ, બેસૂરી થઈ જાય મારી પુણ્યની સરગમ દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે… જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન… જોમ તનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ, જોમ જતા કોઈ અહિયાં ના કરે પોષણ મતલબી સંસારનું જોડાણ કાપી દે… જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન… ચાલો પ્રભુ નો ઉત્તર જાણીયે આ સ્તવન પછી દાસ ને પ્રભુ એ હવે ઉત્તર ખરો દીધો ભક્તને ભગવાન બનવા માર્ગ આ કીધો મેં સહન જેવું કર્યું, તેમ તું-પણ સહન કરે આજ ને આજે ભલે, તું સ્થાન મારૂં લે સાધના કરવી નથી, બસ વાત કરવી છે સાધનો માં જિંદગી, બરબાદ કરવી છે ધર્મ જે હોઠે વસ્યો, તે હૈયે લાવી દે આજ ને આજે ભલે, તું સ્થાન મારૂં લે પ્રીત આ સંસારની, જો-તું નહીં તોડે, ક્રૂર આ કર્મો પછી, ક્યાંથી તને છોડે, રક્તની હર બુંદમાં, મુજને વસાવી લે આજ ને આજે ભલે, તું સ્થાન મારૂં લે ભોગ સુખમાં લીન તું, મુજને સ્મરે ક્યારે? માર પડતા કર્મની, મુજને તું સંભારે સુખભર્યા સંસારથી પણ જો તું કંટાલે આજ ને આજે ભલે, તું સ્થાન મારૂં લે જડ જગત ખાતર તું-જો જીવોને તરછોડે સ્થાન મારું પામવા તો વ્યર્થ તું દોડે દુઃખી જીવોને જોઈને અંતરથી જો-તું રડે આજ ને આજે ભલે, તું સ્થાન મારૂં લે સ્વપ્નમાં પણ પાપથી જો-તું નહિ ધ્રૂજે ધર્મની વાતો પછી ક્યાં થી તને સુજે ના મને માને ભલે, પણ મારું જો માને આજ ને આજે ભલે, તું સ્થાન મારૂં લે
https://www.lokdayro.com/
तुं मने भगवान एक वरदान आपी दे, ज्यां वसे छे तुं मने त्यां स्थान आपी दे. तुं मने भगवान… हुं जीवुं छुं ए जगतमां ज्यां नथी जीवन, जीन्दगीनुं नाम छे बस बोज ने बंधन आखरी अवतारनुं मंडाण बांधी दे… ज्यां वसे छे तुं मने त्यां स्थान आपी दे. तुं मने भगवान… आ भूमिमां खुब गाजे पापना पडघम, बेसूरी थई जाय मारी पुण्यनी सरगम दिलरुबाना तारनुं भंगाण सांधी दे… ज्यां वसे छे तुं मने त्यां स्थान आपी दे. तुं मने भगवान… जोम तनमां ज्यां लगी छे सौ करे शोषण, जोम जता कोई अहियां ना करे पोषण मतलबी संसारनुं जोडाण कापी दे… ज्यां वसे छे तुं मने त्यां स्थान आपी दे. तुं मने भगवान… चालो प्रभु नो उत्तर जाणीये आ स्तवन पछी दास ने प्रभु ए हवे उत्तर खरो दीधो भक्तने भगवान बनवा मार्ग आ कीधो में सहन जेवुं कर्युं, तेम तुं-पण सहन करे आज ने आजे भले, तुं स्थान मारूं ले साधना करवी नथी, बस वात करवी छे साधनो मां जिंदगी, बरबाद करवी छे धर्म जे होठे वस्यो, ते हैये लावी दे आज ने आजे भले, तुं स्थान मारूं ले प्रीत आ संसारनी, जो-तुं नहीं तोडे, क्रूर आ कर्मो पछी, क्यांथी तने छोडे, रक्तनी हर बुंदमां, मुजने वसावी ले आज ने आजे भले, तुं स्थान मारूं ले भोग सुखमां लीन तुं, मुजने स्मरे क्यारे? मार पडता कर्मनी, मुजने तुं संभारे सुखभर्या संसारथी पण जो तुं कंटाले आज ने आजे भले, तुं स्थान मारूं ले जड जगत खातर तुं-जो जीवोने तरछोडे स्थान मारुं पामवा तो व्यर्थ तुं दोडे दुःखी जीवोने जोईने अंतरथी जो-तुं रडे आज ने आजे भले, तुं स्थान मारूं ले स्वप्नमां पण पापथी जो-तुं नहि ध्रूजे धर्मनी वातो पछी क्यां थी तने सुजे ना मने माने भले, पण मारुं जो माने आज ने आजे भले, तुं स्थान मारूं ले
https://www.lokdayro.com/
tum mane bhagavana eka varadana api de ، vase che tum mane tyam sthana api de. tum mane bhagavana ... hum jivum chum e jagatamam jyam nathi jivana ، jindaginum nama che basa boja ne bandhana akhari avataranum mandana bandhi de... vase che tum mane tyam sthana api de. tum mane bhagavana ... a bhumimam khuba gaje papana padaghama ، besuri tha'i jaya mari punyani saragama dilarubana taranum bhangana sandhi de... vase che tum mane tyam sthana api de. tum mane bhagavana ... joma tanamam jyam lagi che sau kare sosana ، joma jata ko'i ahiyam na kare posana matalabi sansaranum jodana kapi de... vase che tum mane tyam sthana api de. tum mane bhagavana ... prabhu no uttara janiye a stavana pachi ne prabhu e have uttara kharo didho bhaktane bhagavana banava marga a kidho mem sahana jevum karyum ، tema tum-pana sahana kare aja ne aje bhale ، tum sthana marum le sadhana karavi nathi ، basa vata karavi che sadhano mam jindagi ، barabada karavi che dharma je hothe vasyo ، te haiye lavi de aja ne aje bhale ، tum sthana marum le prita a sansarani ، jo-tum nahim tode ، krura a karmo pachi، kyanthi tane chode، raktani hara bundamam ، mujane vasavi le aja ne aje bhale ، tum sthana marum le bhoga sukhamam lina tum ، mujane smare kyare؟ mara padata karmani ، mujane tum sambhare sukhabharya sansarathi pana jo tum kantale aja ne aje bhale ، tum sthana marum le jada jagata khatara tum-jo jivone tarachode sthana marum pamava to vyartha tum dode duhkhi jivone jo'ine antarathi jo-tum rade aja ne aje bhale ، tum sthana marum le svapnamam pana papathi jo-tum nahi dhruje dharmani vato pachi kyam thi tane suje na mane mane bhale ، pana marum jo mane aja ne aje bhale ، tum sthana marum le
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy