આતો મારા દાદાનો રૂડો દરબાર, આવો દરબાર મેં ક્યાંય નથી જોયો, હો આવો દરબાર મેં ક્યાંય નથી જોયો આજે થયો પ્રભુજી નો સુંદર શણગાર, આવો શણગાર મેં તો ક્યાંય નથી જોયો આતો મારા… પંચવરણના ફુલ લઇ આવ્યો (૨ વાર) મધમધ મધમધ સુગંધ રેલાય (૨ વાર) આવો દરબાર મેં… ટમટમ ટમટમ દીવડાઓ થાયે (૨ વાર) ઝગમગ ઝગમગ જ્યોતિ ફેલાય (૨ વાર) આવો દરબાર મેં… મારા પ્રભુજી લાગે સોહામણા (૨ વાર) આવ્યા મારા ઉદય માં પુણ્ય પ્રભાત (૨ વાર) આવો દરબાર મેં… ભક્તજનો ભાવભરી કરતારે પ્રાર્થના (૨ વાર) પ્રેમે મારા પ્રભુજી, પધારો અંતરદ્વાર (૨ વાર) આવો દરબાર મેં… પ્રભુજી ની આંખેથી વરસે કરુણા (૨ વાર) ઝીલે તેના અંતર ના પેપ ધોવાય (૨ વાર) આવો દરબાર મેં…
https://www.lokdayro.com/
आतो मारा दादानो रूडो दरबार, आवो दरबार में क्यांय नथी जोयो, हो आवो दरबार में क्यांय नथी जोयो आजे थयो प्रभुजी नो सुंदर शणगार, आवो शणगार में तो क्यांय नथी जोयो आतो मारा… पंचवरणना फुल लइ आव्यो (२ वार) मधमध मधमध सुगंध रेलाय (२ वार) आवो दरबार में… टमटम टमटम दीवडाओ थाये (२ वार) झगमग झगमग ज्योति फेलाय (२ वार) आवो दरबार में… मारा प्रभुजी लागे सोहामणा (२ वार) आव्या मारा उदय मां पुण्य प्रभात (२ वार) आवो दरबार में… भक्तजनो भावभरी करतारे प्रार्थना (२ वार) प्रेमे मारा प्रभुजी, पधारो अंतरद्वार (२ वार) आवो दरबार में… प्रभुजी नी आंखेथी वरसे करुणा (२ वार) झीले तेना अंतर ना पेप धोवाय (२ वार) आवो दरबार में…
https://www.lokdayro.com/
ato mara dadano rudo darabara ، avo darabara mem kyanya nathi joyo ، ho avo darabara mem kyanya nathi joyo aje thayo prabhuji no sundara sanagara ، avo sanagara mem to kyanya nathi joyo ato mara... pancavaranana phula la'i avyo (2 vara) madhamadha madhamadha sugandha relaya (2 vara) avo darabara mem ... tamatama tamatama divada'o thaye (2 vara) jhagamaga jhagamaga jyoti phelaya (2 vara) avo darabara mem ... mara prabhuji lage sohamana (2 vara) avya mara udaya mam punya prabhata (2 vara) avo darabara mem ... bhaktajano bhavabhari karatare prarthana (2 vara) preme mara prabhuji، padharo antaradvara (2 vara) avo darabara mem ... prabhuji ni ankhethi varase karuna (2 vara) jhile tena antara na pepa dhovaya (2 vara) avo darabara mem ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy