રચયિતા: પૂ. ગણીવર્ય શ્રી ઉદયરત્ન વિજયજી મ.સા. રજા આપો હવે દાદા અમારી વાત થઇ પૂરી અમારી વાત થઇ પૂરી અધુરી વાત છે તોયે આ મુલાકાત થઇ પૂરી અમારી વાત.. કર્યા કામણ તમે એવા અમે તારા બની બેઠા તમારી પ્રીતમાં ઘાયલ અમે ઘેલા બની બેઠા તમે આધાર થઇ બેઠા અમે લાચાર થઇ બેઠા અમારી વાત થઇ પૂરી (૧) તમે સરીતા તણી લહેરો તમે સાગર ઘણો ગહેરો તમારા સ્મિતના પુષ્પો અને ઝાકળભીનો ચહેરો તમારા મુખ ને જોયું…હવે ફરિયાદ થઇ પૂરી અમારી વાત થઇ પૂરી (૨) સ્મરણ તારું હંમેશા દે,મરણ ટાણે સમાધિ દે રહે નિર્લેપતા સુખમાં, અને દુખમાં દિલાસો દે ફક્ત જો આટલું આપો અમારી માંગણી પૂરી અમારી વાત થઇ પૂરી (3) “ઉદય" વિનવે છે કર જોડી ફરી આવીશ હું દોડી, ઝુકાવી આંખ ને અમથી રજા આપો હવે થોડી, જવાનું મન નથી થાતું,અમારી આજ મજબૂરી અમારી વાત થઇ પૂરી (૪) દીવાઓ સાવ બુઝ્યા તેલ ખૂટ્યું,રાત થઇ પૂરી, અમારો કંઠ થાક્યો ગાન થંભ્યું વાત થઇ પૂરી, અમારી વાત થઇ પૂરી.. તમે મોક્ષે જઈ બેઠા અમે સંસાર લઇ બેઠા.. અમારી વાત થઇ પૂરી.. અધુરી વાત થઇ પૂરી મધૂરી વાત થઇ પૂરી અમારી વાત થઇ પૂરી..
https://www.lokdayro.com/
रचयिता: पू. गणीवर्य श्री उदयरत्न विजयजी म.सा. रजा आपो हवे दादा अमारी वात थइ पूरी अमारी वात थइ पूरी अधुरी वात छे तोये आ मुलाकात थइ पूरी अमारी वात.. कर्या कामण तमे एवा अमे तारा बनी बेठा तमारी प्रीतमां घायल अमे घेला बनी बेठा तमे आधार थइ बेठा अमे लाचार थइ बेठा अमारी वात थइ पूरी (१) तमे सरीता तणी लहेरो तमे सागर घणो गहेरो तमारा स्मितना पुष्पो अने झाकळभीनो चहेरो तमारा मुख ने जोयुं…हवे फरियाद थइ पूरी अमारी वात थइ पूरी (२) स्मरण तारुं हंमेशा दे,मरण टाणे समाधि दे रहे निर्लेपता सुखमां, अने दुखमां दिलासो दे फक्त जो आटलुं आपो अमारी मांगणी पूरी अमारी वात थइ पूरी (3) “उदय" विनवे छे कर जोडी फरी आवीश हुं दोडी, झुकावी आंख ने अमथी रजा आपो हवे थोडी, जवानुं मन नथी थातुं,अमारी आज मजबूरी अमारी वात थइ पूरी (४) दीवाओ साव बुझ्या तेल खूट्युं,रात थइ पूरी, अमारो कंठ थाक्यो गान थंभ्युं वात थइ पूरी, अमारी वात थइ पूरी.. तमे मोक्षे जई बेठा अमे संसार लइ बेठा.. अमारी वात थइ पूरी.. अधुरी वात थइ पूरी मधूरी वात थइ पूरी अमारी वात थइ पूरी..
https://www.lokdayro.com/
racayita: pu. ganivarya sri udayaratna vijayaji ma.sa. apo have dada amari vata tha'i puri amari vata tha'i puri vata che toye a mulakata tha'i puri amari vata .. kamana tame eva ame tara bani betha tamari pritamam ghayala ame ghela bani betha adhara tha'i betha ame lacara tha'i betha amari vata tha'i puri (1) sarita tani lahero tame sagara ghano gahero tamara smitana puspo ane jhakalabhino cahero tamara mukha ne joyum... have phariyada tha'i puri amari vata tha'i puri (2) smarana tarum hammesa de ، marana tane samadhi de rahe nirlepata sukhamam ، ane dukhamam dilaso de phakta jo atalum apo amari mangani puri amari vata tha'i puri (3) "udaya" vinave che kara jodi phari avisa hum dodi ، jhukavi ankha ne amathi raja apo have thodi ، javanum mana nathi thatum ، amari aja majaburi amari vata tha'i puri (4) diva'o sava bujhya tela khutyum، rata tha'i puri، amaro kantha thakyo gana thambhyum vata tha'i puri ، vata tha'i puri .. mokse ja'i betha ame sansara la'i betha .. vata tha'i puri .. vata tha'i puri madhuri vata tha'i puri vata tha'i puri ..
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy