શબ્દમાં સમાય નહિ એવો તું મહાન, કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણ ગાન હો…. ફૂલડાનાં બગીચામાં ખીલે ઘણાં ફૂલો સુઘવા આવેતો ભ્રમર પડે એમાં ભૂલો એમ તારી સૂરભિ ભૂલાવે મને ભાન (૨ વાર) હો… અંબરમાં ચમકે અસંખ્ય સિતારા પાર કદી પામે નહિ,એને ગુણનારા (૨ વાર) એકપછી એક તારા ઉંચા પરિમાણ (૨ વાર) કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણ ગાન હો…. વણથભ્યા મોજા આવે સરોવરને તીરે જોતા જોતા મનડુ ધરાય લગીરે ગુણ તારા ઝાંઝાને થોડું મારૂ જ્ઞાનાન (૨ વાર) કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણ ગાન….
https://www.lokdayro.com/
शब्दमां समाय नहि एवो तुं महान, केम करी गाउ प्रभु तारा गुण गान हो…. फूलडानां बगीचामां खीले घणां फूलो सुघवा आवेतो भ्रमर पडे एमां भूलो एम तारी सूरभि भूलावे मने भान (२ वार) हो… अंबरमां चमके असंख्य सितारा पार कदी पामे नहि,एने गुणनारा (२ वार) एकपछी एक तारा उंचा परिमाण (२ वार) केम करी गाउ प्रभु तारा गुण गान हो…. वणथभ्या मोजा आवे सरोवरने तीरे जोता जोता मनडु धराय लगीरे गुण तारा झांझाने थोडुं मारू ज्ञानान (२ वार) केम करी गाउ प्रभु तारा गुण गान….
https://www.lokdayro.com/
sabdamam samaya nahi evo tum mahana ، kema kari ga'u prabhu tara guna gana ho.... phuladanam bagicamam khile ghanam phulo sughava aveto bhramara pade emam bhulo ema tari surabhi bhulave mane bhana (2 vara) ho... ambaramam camake asankhya sitara para kadi pame nahi، ene gunanara (2 vara) ekapachi eka tara unca parimana (2 vara) kema kari ga'u prabhu tara guna gana ho.... vanathabhya moja ave sarovarane tire jota jota manadu dharaya lagire guna tara jhanjhane thodum maru jnanana (2 vara) kema kari ga'u prabhu tara guna gana....
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy