રચના: પૂ. પ. શ્રી ઉદયરત્ન વિજયજી મહારાજ સાહેબ સોના – રૂપાના કળશે, પ્રભુને ન્હવરાવું હર્ષે, પાવન નદીઓ ના પાણી, દેવો લાવ્યા છે તાણી, આ ધારા તો.. પુણ્ય ની ધારા છે… પ્રભુજી તો મ્હારા છે. વાદળ ઉમટે છે રોજ ગગનમાં અભિષેક જળ ભરવા, હું પંચેન્દ્રિય છું પણ ચાહું એકેન્દ્રિય પદ ધરવા, તારા અંગ અંગ ના સ્પર્શે ખળ – ખળ થઇને હું નાચું, તારી અભિષેક પૂજામાં હું એજ વિચારે રાચું… આ ધારા તો… દેવોની દુનિયાનો મેળો લાગ્યો છે આકાશે, સ્પર્શ તમારો પામી સ્વામી! મેરુ પણ ભીંજાશે, અભિષેક ની રંગ છટાઓ, તવ મસ્તક પર વહેતી, એ જોવા દેવની આંખો જાણે અનિમેષ રહેતી… આ ધારા તો.. રોજ પરોઢે જળની ધારા થઇને ચરણ પખાળું, સૂર્ય “ઉદય" ના તેજે, ચમકે મુખડું તારું રૂપાળું, લઇ આવું મેઘ સવારી ભરી આવું જળની ઝારી, પક્ષાલ પૂજામાં આજે લાવું કળશો શણગારી… આ ધારા તો.. આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મ્હારા છે, સમકિતની માળા છે..પ્રભુજી તો પ્યારા છે.
https://www.lokdayro.com/
रचना: पू. प. श्री उदयरत्न विजयजी महाराज साहेब सोना – रूपाना कळशे, प्रभुने न्हवरावुं हर्षे, पावन नदीओ ना पाणी, देवो लाव्या छे ताणी, आ धारा तो.. पुण्य नी धारा छे… प्रभुजी तो म्हारा छे. वादळ उमटे छे रोज गगनमां अभिषेक जळ भरवा, हुं पंचेन्द्रिय छुं पण चाहुं एकेन्द्रिय पद धरवा, तारा अंग अंग ना स्पर्शे खळ – खळ थइने हुं नाचुं, तारी अभिषेक पूजामां हुं एज विचारे राचुं… आ धारा तो… देवोनी दुनियानो मेळो लाग्यो छे आकाशे, स्पर्श तमारो पामी स्वामी! मेरु पण भींजाशे, अभिषेक नी रंग छटाओ, तव मस्तक पर वहेती, ए जोवा देवनी आंखो जाणे अनिमेष रहेती… आ धारा तो.. रोज परोढे जळनी धारा थइने चरण पखाळुं, सूर्य “उदय" ना तेजे, चमके मुखडुं तारुं रूपाळुं, लइ आवुं मेघ सवारी भरी आवुं जळनी झारी, पक्षाल पूजामां आजे लावुं कळशो शणगारी… आ धारा तो.. आ धारा तो पुण्यनी धारा छे प्रभुजी तो म्हारा छे, समकितनी माळा छे..प्रभुजी तो प्यारा छे.
https://www.lokdayro.com/
racana: pu. pa. sri udayaratna vijayaji maharaja saheba sona - rupana kalase، prabhune nhavaravum harse، pavana nadi'o na pani، devo lavya che tani، a dhara to .. punya ni dhara che... prabhuji to mhara che. vadala umate che roja gaganamam abhiseka jala bharava ، hum pancendriya chum pana cahum ekendriya pada dharava ، tara anga anga na sparse khala - khala tha'ine hum nacum ، tari abhiseka pujamam hum eja vicare racum... a dhara to... devoni duniyano melo lagyo che akase ، sparsa tamaro pami svami! meru pana bhinjase ، abhiseka ni ranga chata'o، tava mastaka para vaheti، e jova devani ankho jane animesa raheti... a dhara to .. roja parodhe jalani dhara tha'ine carana pakhalum ، surya "udaya" na teje، camake mukhadum tarum rupalum، la'i avum megha savari bhari avum jalani jhari ، paksala pujamam aje lavum kalaso sanagari... a dhara to .. a dhara to punyani dhara che prabhuji to mhara che ، samakitani mala che..prabhuji to pyara che.
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy