પ્રભુ આપ અવિચલ નામી છો, ગુણ ગામી છો, વિશરામી છો, ને અક્ષય સુખના ધામી છો, અમને અક્ષય સુખ આપોને પ્રભુ આપ… આ ભવ વનમાં ભમતાં ભમતાં, બહુ કાળ ગયો રમતાં રમતાં ; અંતે આવ્યો તમને નમતાં, અમને અક્ષય સુખ આપોને પ્રભુ આપ… આ નાવ અમારું ભર દરિયે, તું તારે તો સહેજે તરિયે ; બીજે ક્યાં જઈને કરગરીએ, અમને અક્ષય સુખ આપોને પ્રભુ આપ… આ મુદ્રા છે મોહનગારી, ભવ્યોના સંકટ હરનારી ; શ્યામ જીવન હમ સુધારી, અમને અક્ષય સુખ આપોને પ્રભુ આપ…
https://www.lokdayro.com/
प्रभु आप अविचल नामी छो, गुण गामी छो, विशरामी छो, ने अक्षय सुखना धामी छो, अमने अक्षय सुख आपोने प्रभु आप… आ भव वनमां भमतां भमतां, बहु काळ गयो रमतां रमतां ; अंते आव्यो तमने नमतां, अमने अक्षय सुख आपोने प्रभु आप… आ नाव अमारुं भर दरिये, तुं तारे तो सहेजे तरिये ; बीजे क्यां जईने करगरीए, अमने अक्षय सुख आपोने प्रभु आप… आ मुद्रा छे मोहनगारी, भव्योना संकट हरनारी ; श्याम जीवन हम सुधारी, अमने अक्षय सुख आपोने प्रभु आप…
https://www.lokdayro.com/
prabhu apa avicala nami cho ، guna gami cho، visarami cho، ne aksaya sukhana dhami cho ، amane aksaya sukha apone prabhu apa... a bhava vanamam bhamatam bhamatam ، bahu kala gayo ramatam ramatam ؛ ante avyo tamane namatam ، amane aksaya sukha apone prabhu apa... a nava amarum bhara dariye ، tum tare to saheje tariye ؛ bije kyam ja'ine karagari'e ، amane aksaya sukha apone prabhu apa... a mudra che mohanagari ، bhavyona sankata haranari ؛ syama jivana hama sudhari ، amane aksaya sukha apone prabhu apa...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy