રચના: પૂ. પ. શ્રી ઉદયરત્ન વિજયજી મહારાજ સાહેબ ઓ મારા રૂપાળા ભગવાન, તમારું રૂપ ભૂલાવે ભાન તમારો ઉજળો ઉજળો વાન, તમારું રૂપ ભૂલાવે ભાન ઓ મારા રૂપાળા… તારી અણિયારી પાંપણમાં મને મોરપીંછ દેખાતું; તારા ભાલ-તિલકમાં જાણે કે મેઘધનુષ વિખરાતું. તારા પ્રેમ તણી પહેચાન… તમારું રૂપ… (૧) કોઈ હળવે હળવે હાથે તારા અંગ અંગને લૂંછે; પેલું અંગલૂછણું પૂછે: તારા દેહથી કોમળ શું છે? આ દુનિયા છે કુરબાન… તમારું રૂપ… (૨) હું ફૂલ ચડાવું તુજને તો ફુલ ઘણું શરમાતું; સૌંદર્ય તમારું નિરખી એનું અંગ ગુલાબી થાતું. તારું દર્શન અમૃત પાન… તમારું રૂપ… (૩) હે ભુવન વિમોહન સ્વામી! ત્રિભુવનને ભલે વિસારો; પણ “ઉદયરતન" ઝંખે છે તારી આંખનો નેહ-ઇશારો. મારી વિનતી ધરજો કાન… તમારું રૂપ… (૪)
https://www.lokdayro.com/
रचना: पू. प. श्री उदयरत्न विजयजी महाराज साहेब ओ मारा रूपाळा भगवान, तमारुं रूप भूलावे भान तमारो उजळो उजळो वान, तमारुं रूप भूलावे भान ओ मारा रूपाळा… तारी अणियारी पांपणमां मने मोरपींछ देखातुं; तारा भाल-तिलकमां जाणे के मेघधनुष विखरातुं. तारा प्रेम तणी पहेचान… तमारुं रूप… (१) कोई हळवे हळवे हाथे तारा अंग अंगने लूंछे; पेलुं अंगलूछणुं पूछे: तारा देहथी कोमळ शुं छे? आ दुनिया छे कुरबान… तमारुं रूप… (२) हुं फूल चडावुं तुजने तो फुल घणुं शरमातुं; सौंदर्य तमारुं निरखी एनुं अंग गुलाबी थातुं. तारुं दर्शन अमृत पान… तमारुं रूप… (३) हे भुवन विमोहन स्वामी! त्रिभुवनने भले विसारो; पण “उदयरतन" झंखे छे तारी आंखनो नेह-इशारो. मारी विनती धरजो कान… तमारुं रूप… (४)
https://www.lokdayro.com/
racana: pu. pa. sri udayaratna vijayaji maharaja saheba o mara rupala bhagavana ، tamarum rupa bhulave bhana tamaro ujalo ujalo vana ، tamarum rupa bhulave bhana o mara rupala ... tari aniyari pampanamam mane morapincha dekhatum ؛ tara bhala-tilakamam jane ke meghadhanusa vikharatum. tara prema tani pahecana... tamarum rupa... (1) ko'i halave halave hathe tara anga angane lunche ؛ pelum angaluchanum puche: tara dehathi komala sum che؟ a duniya che kurabana... tamarum rupa... (2) hum phula cadavum tujane to phula ghanum saramatum ؛ saundarya tamarum nirakhi enum anga gulabi thatum. tarum darsana amrta pana... tamarum rupa... (3) he bhuvana vimohana svami! tribhuvanane bhale visaro ؛ pana "udayaratana" jhankhe che tari ankhano neha-isaro. mari vinati dharajo kana... tamarum rupa... (4)
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy