આજ મારા દેરાસરમાં, મોતીડે મેહ વરસ્યાં રે, મોતીડે મેહ વરસ્યાં રે, હિરલે મેહ વરસ્યાં રે, પ્રભુજી તમારું મુખડું દેખી, હૈયા સહુનાં હરખ્યાં રે. આજ મારા… ઝગમગ ઝગમગ જ્યોતિ ઝલકે, વરસે અમીરસ ધારા રે, અનુપમ મુખ નિરખી વિકસે, અંતર ભાવ અમારા રે. આજ મારા… વીર પ્રભુની માયામાંથી, ભક્તિના રંગ જમાયા રે, ચરણ કમલની સેવા પામી, ભક્તે પ્રભુગુણ ગાયા રે. આજ મારા… ભવ અનંતનાં બંધન તૂટ્યાં, ભ્રમણા ભાંગી ગઈ રે, વિજય વર્યો શિવપુરને પંથે, મતલબ પૂરી થઈ રે. આજ મારા…
https://www.lokdayro.com/
आज मारा देरासरमां, मोतीडे मेह वरस्यां रे, मोतीडे मेह वरस्यां रे, हिरले मेह वरस्यां रे, प्रभुजी तमारुं मुखडुं देखी, हैया सहुनां हरख्यां रे. आज मारा… झगमग झगमग ज्योति झलके, वरसे अमीरस धारा रे, अनुपम मुख निरखी विकसे, अंतर भाव अमारा रे. आज मारा… वीर प्रभुनी मायामांथी, भक्तिना रंग जमाया रे, चरण कमलनी सेवा पामी, भक्ते प्रभुगुण गाया रे. आज मारा… भव अनंतनां बंधन तूट्यां, भ्रमणा भांगी गई रे, विजय वर्यो शिवपुरने पंथे, मतलब पूरी थई रे. आज मारा…
https://www.lokdayro.com/
aja mara derasaramam، motide meha varasyam re، motide meha varasyam re، hirale meha varasyam re، prabhuji tamarum mukhadum dekhi ، haiya sahunam harakhyam re. aja mara... jhagamaga jhagamaga jyoti jhalake، varase amirasa dhara re، anupama mukha nirakhi vikase ، antara bhava amara re. aja mara... vira prabhuni mayamanthi، bhaktina ranga jamaya re، carana kamalani seva pami ، bhakte prabhuguna gaya re. aja mara... bhava anantanam bandhana tutyam، bhramana bhangi ga'i re، vijaya varyo sivapurane panthe ، matalaba puri tha'i re. aja mara...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy