તુજને જોયા કરું, તારી સન્મુખ રહું તારા હોઠ ફડફડે, એની રાહ જોઉં છું એની રાહ જોઉં છું… તુજને… તને મનથી હું નિશદિન સમરતો રહું છું તારી આશામાં જુગજુગથી વાટ જોઉં છું તારી અમીદ્રષ્ટિ માટે હું તો તરસ્યા કરું.. તુજને જોયા કરું… જ્યારે ભાવો ભરીને તારી પૂજા કરું ત્યારે ઉન્માદે હૈયું ન સાચવી શકું તારી આંખો પટપટે એની રાહ જોઉં છું… તુજને જોયા કરું… કોઈ પરભવની પ્રીત મારી જાગી ગઈ તને મળતાં જ ભીતી બધી ભાગી ગઈ હવે દિવ્યચક્ષુ દે, હું તને ઓળખી શકું… તુજને જોયા કરું… મારા આતમને માર્ગ ચીંધ, એ જ માંગુ છું તારું હૈયું મને ઓળખી લે, એ જ માંગુ છું તારી બાંહો પસાર, એમાં હું સમાઈ જાઉં.. તુજને જોયા કરું… તારા વિરહે અશ્રુધાર, મારી આંખે વહે છે ક્યારે દાદા આવીને, મારા આંસુ લૂછશો તું કેમના સુણે? હું તને રોજ વિનવું… તુજને જોયા કરું…
https://www.lokdayro.com/

tujane joya karum ، tari sanmukha rahum tara hotha phadaphade ، eni raha jo'um chum eni raha jo'um chum... tujane... tane manathi hum nisadina samarato rahum chum tari asamam jugajugathi vata jo'um chum amidrasti mate hum to tarasya karum .. tujane joya karum ... jyare bhavo bharine tari puja karum tyare unmade haiyum na sacavi sakum tari ankho patapate eni raha jo'um chum ... tujane joya karum ... ko'i parabhavani prita mari jagi ga'i tane malatam ja bhiti badhi bhagi ga'i have divyacaksu de، hum tane olakhi sakum ... tujane joya karum ... mara atamane marga cindha ، e ja mangu chum tarum haiyum mane olakhi le ، e ja mangu chum tari banho pasara، emam hum sama'i ja'um .. tujane joya karum ... tara virahe asrudhara ، mari ankhe vahe che kyare dada avine ، mara ansu luchaso tum kemana sune؟ hum tane roja vinavum ... tujane joya karum ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy