પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો છું જો તું મુજને તરછોડે તો દુનિયામાં મારે જાવું ક્યાં ? પ્રેમ ભરેલું હૈયું… જાણું ના હું પૂજા તારી જાણુંના ભક્તિ ની રીત કાલી ઘેલી વાણીમાં હું ગાતો પ્રભુજી તારા ગીત બાળ બનીને ખોળે તારા રહેવાને હું આવ્યો છું પ્રેમ ભરેલું હૈયું… સંસારીના સુખડાં કેરી,વાત વિસારી મેલી છે દીન દયાળુ હે જગદાતા, એક હવે તું બેલી છે જનમો જનમના પાપો મારા ધોવાને હું આવ્યો છું પ્રેમ ભરેલું હૈયું… પ્રભુજી તારા દર્શન કાજે, નયનો મારા તલસે છે નાનકડી આ આંખલડીથી, અશ્રુધારા વરસે છે સેવક થઈને શરણે તારા, રહેવાને હું આવ્યો છું પ્રેમ ભરેલું હૈયું…
https://www.lokdayro.com/
प्रेम भरेलुं हैयुं लईने तारे द्वारे आव्यो छुं जो तुं मुजने तरछोडे तो दुनियामां मारे जावुं क्यां ? प्रेम भरेलुं हैयुं… जाणुं ना हुं पूजा तारी जाणुंना भक्ति नी रीत काली घेली वाणीमां हुं गातो प्रभुजी तारा गीत बाळ बनीने खोळे तारा रहेवाने हुं आव्यो छुं प्रेम भरेलुं हैयुं… संसारीना सुखडां केरी,वात विसारी मेली छे दीन दयाळु हे जगदाता, एक हवे तुं बेली छे जनमो जनमना पापो मारा धोवाने हुं आव्यो छुं प्रेम भरेलुं हैयुं… प्रभुजी तारा दर्शन काजे, नयनो मारा तलसे छे नानकडी आ आंखलडीथी, अश्रुधारा वरसे छे सेवक थईने शरणे तारा, रहेवाने हुं आव्यो छुं प्रेम भरेलुं हैयुं…
https://www.lokdayro.com/
bharelum haiyum la'ine tare dvare avyo chum jo tum mujane tarachode to duniyamam mare javum kyam؟ prema bharelum haiyum ... na hum puja tari janunna bhakti ni rita gheli vanimam hum gato prabhuji tara gita banine khole tara rahevane hum avyo chum prema bharelum haiyum ... sansarina sukhadam keri ، vata visari meli che dina dayalu he jagadata ، eka have tum beli che janamana papo mara dhovane hum avyo chum prema bharelum haiyum ... prabhuji tara darsana kaje ، nayano mara talase che nanakadi a ankhaladithi ، asrudhara varase che sevaka tha'ine sarane tara ، rahevane hum avyo chum prema bharelum haiyum ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy