સેવા હો મુક્તિ મેવા (૨ વાર) મારી હૈયા ની સેવા સ્વીકારો પ્રભુ મને મુક્તિ ના મેવા ચખાડો પ્રભુ ચખાડો પ્રભુ… સેવા હો… આપું જનમો જનમથી પરીક્ષા, હવે પરિણામ ની છે પ્રતીક્ષા મારા જનમો નો અંત, ક્યારે આવે ભગવંત મોટી મનડા ની ચિંતા મટાડો પ્રભુ મટાડો પ્રભુ… સેવા હો… મેં તો રાખી નથી કોઈ ખામી, તોયે રીઝ્યા નહિ કેમ સ્વામી? મારો શું છે અપરાધ? હું તો શોધું દિન રાત મારી ભક્તિ ની ખામી સુધારો પ્રભુ સુધારો પ્રભુ… સેવા હો… બોજો ભવનો ઘણો મેં ઉપાડયો, લાંબો મારગ પ્રભુ મેં ખુટાડયો હવે લાગે છે થાક, પ્રભુ લંબાવો હાથ મારે માથે થી બોજો ઉતારો પ્રભુ ઉતારો પ્રભુ… સેવા હો…
https://www.lokdayro.com/
सेवा हो मुक्ति मेवा (२ वार) मारी हैया नी सेवा स्वीकारो प्रभु मने मुक्ति ना मेवा चखाडो प्रभु चखाडो प्रभु… सेवा हो… आपुं जनमो जनमथी परीक्षा, हवे परिणाम नी छे प्रतीक्षा मारा जनमो नो अंत, क्यारे आवे भगवंत मोटी मनडा नी चिंता मटाडो प्रभु मटाडो प्रभु… सेवा हो… में तो राखी नथी कोई खामी, तोये रीझ्या नहि केम स्वामी? मारो शुं छे अपराध? हुं तो शोधुं दिन रात मारी भक्ति नी खामी सुधारो प्रभु सुधारो प्रभु… सेवा हो… बोजो भवनो घणो में उपाडयो, लांबो मारग प्रभु में खुटाडयो हवे लागे छे थाक, प्रभु लंबावो हाथ मारे माथे थी बोजो उतारो प्रभु उतारो प्रभु… सेवा हो…
https://www.lokdayro.com/
seva ho mukti meva (2 vara) mari haiya ni seva svikaro prabhu mane mukti na meva cakhado prabhu cakhado prabhu... seva ho... apum janamo janamathi pariksa ، have parinama ni che pratiksa mara janamo no anta ، kyare ave bhagavanta moti manada ni cinta matado prabhu matado prabhu... seva ho... mem to rakhi nathi ko'i khami ، toye rijhya nahi kema svami؟ maro sum che aparadha؟ hum to sodhum dina rata mari bhakti ni khami sudharo prabhu sudharo prabhu... seva ho... bojo bhavano ghano mem upadayo ، lambo maraga prabhu mem khutadayo have lage che thaka ، prabhu lambavo hatha mare mathe thi bojo utaro prabhu utaro prabhu... seva ho...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy