આ મારા મહારાજજી (૨) આ મારા મહારાજજી (૨) સજી ધજીને, બની ઠનીને, ખુબ ખુબ મલકાયજી આ મારા મહારાજજી… કદીક ફૂલોના હાર પહેરે, રમે ફૂલોનાં ઢગલેજી અબુધ અમારો જીવ ભોળિયો, દોડે તમારે પગલેજી મલકંતા સામે શું બેઠા.. બોલો તો સંભળાયજી આ મારા મહારાજજી… બાજુ બંધ મુગટ ને કલગી, સોનલવર્ણી આંગીજી ઝગમગ તારા રૂપ ને જોઈ, આ દુનિયા શરમાતીજી લાડ લડાવે ભક્તો એને, કરીએ ખુબ વહાલજી આ મારા મહારાજજી… વહાલા વહાલા નાથને મળવા, ભીતર તાલાવેલીજી ‘ઉદયરતન’ ની જેમ અમારે કાજ ખોલને ડેલીજી તમે અમોને બહુ ગમો છો, વધુ નહિ કહેવાયજી આ મારા મહારાજજી…
https://www.lokdayro.com/
आ मारा महाराजजी (२) आ मारा महाराजजी (२) सजी धजीने, बनी ठनीने, खुब खुब मलकायजी आ मारा महाराजजी… कदीक फूलोना हार पहेरे, रमे फूलोनां ढगलेजी अबुध अमारो जीव भोळियो, दोडे तमारे पगलेजी मलकंता सामे शुं बेठा.. बोलो तो संभळायजी आ मारा महाराजजी… बाजु बंध मुगट ने कलगी, सोनलवर्णी आंगीजी झगमग तारा रूप ने जोई, आ दुनिया शरमातीजी लाड लडावे भक्तो एने, करीए खुब वहालजी आ मारा महाराजजी… वहाला वहाला नाथने मळवा, भीतर तालावेलीजी ‘उदयरतन’ नी जेम अमारे काज खोलने डेलीजी तमे अमोने बहु गमो छो, वधु नहि कहेवायजी आ मारा महाराजजी…
https://www.lokdayro.com/
a mara maharajaji (2) a mara maharajaji (2) saji dhajine ، bani thanine ، khuba khuba malakayaji a mara maharajaji ... kadika phulona hara pahere ، rame phulonam dhagaleji abudha amaro jiva bholiyo ، dode tamare pagaleji same sum betha .. bolo to sambhalayaji a mara maharajaji ... baju bandha mugata ne kalagi ، sonalavarni angiji jhagamaga tara rupa ne jo'i ، a duniya saramatiji lada ladave bhakto ene ، kari'e khuba vahalaji a mara maharajaji ... vahala vahala nathane malava ، bhitara talaveliji "udayaratana" ni jema amare kaja kholane deliji tame amone bahu gamo cho ، vadhu nahi kahevayaji a mara maharajaji ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy