જૈનો રે…. હો… તીર્થો ની યાત્રા કરતા આતમ પાવન થાય, જન્મો જનમ ના ફેરા ટળી જાય (૨ વાર) જે કોઈ ગાય, ભવ તરી જાય જન્મો જનમ ના… નવનવ ટૂંકો શોભી રહી છે, સિદ્ધાચલ ની ઉપર (૨ વાર) આદીનાથ ની.. કામણગારી, મૂર્તિ કેવી સુંદર.. હો.. (૨ વાર) જૈનો રે… દાદા ની યાત્રા કરતા ડુંગર ચડી જવાય જન્મો જનમ ના… ભક્તજનોના સંકટ ચૂરે, વાંછિત ના દેનારા.. હો.. (૨ વાર) દૂર દેશ થી દોડી આવે, ભક્તજનોના ટોળા (૨ વાર) જૈનો રે… શંખેશ્વર ના સ્વામી જેનો મહિમા બધે ગવાય જન્મો જનમ ના… મહેસાણામાં સીમંધર સ્વામી, જેની જોડ જડેના.. હો.. (૨ વાર) ભાવે પ્રભુના દર્શન કરતા, ભવ માં ભૂલા પડેના.. હો.. (૨ વાર) જૈનો રે… મધુર કંઠે ગીત પ્રભુના જગમાં ગવાતા જાય જન્મો જનમ ના…
https://www.lokdayro.com/
जैनो रे…. हो… तीर्थो नी यात्रा करता आतम पावन थाय, जन्मो जनम ना फेरा टळी जाय (२ वार) जे कोई गाय, भव तरी जाय जन्मो जनम ना… नवनव टूंको शोभी रही छे, सिद्धाचल नी उपर (२ वार) आदीनाथ नी.. कामणगारी, मूर्ति केवी सुंदर.. हो.. (२ वार) जैनो रे… दादा नी यात्रा करता डुंगर चडी जवाय जन्मो जनम ना… भक्तजनोना संकट चूरे, वांछित ना देनारा.. हो.. (२ वार) दूर देश थी दोडी आवे, भक्तजनोना टोळा (२ वार) जैनो रे… शंखेश्वर ना स्वामी जेनो महिमा बधे गवाय जन्मो जनम ना… महेसाणामां सीमंधर स्वामी, जेनी जोड जडेना.. हो.. (२ वार) भावे प्रभुना दर्शन करता, भव मां भूला पडेना.. हो.. (२ वार) जैनो रे… मधुर कंठे गीत प्रभुना जगमां गवाता जाय जन्मो जनम ना…
https://www.lokdayro.com/
jaino re.... ho... tirtho ni yatra karata atama pavana thaya ، janmo janama na phera tali jaya (2 vara) je ko'i gaya ، bhava tari jaya janmo janama na ... navanava tunko sobhi rahi che ، sid'dhacala ni upara (2 vara) adinatha ni .. kamanagari، murti kevi sundara .. ho .. (2 vara) jaino re... dada ni yatra karata dungara cadi javaya janmo janama na ... bhaktajanona sankata cure ، vanchita na denara .. ho .. (2 vara) dura desa thi dodi ave ، bhaktajanona tola (2 vara) jaino re... sankhesvara na svami jeno mahima badhe gavaya janmo janama na ... mahesanamam simandhara svami ، jeni joda jadena .. ho .. (2 vara) bhave prabhuna darsana karata ، bhava mam bhula padena .. ho .. (2 vara) jaino re... madhura kanthe gita prabhuna jagamam gavata jaya janmo janama na ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy