(રાગ: દીકરો મારો લાડકવાયો) હું છું તારો… તું છે મારો… શંખેશ્વર દાદા… ભવોભવ રહેજો સાથે… શંખેશ્વર દાદા… હું છું તારો… તું છે મારો… હો… આવશું જ્યારે તારે દ્વારે, લઈ ને ઘણી આશ… આપણે બેઉ સાથે બેસી, કરશું દિલ ની વાત… દિલ માં વસો હવે દાદા, દિલ છે આ ઉદાસ… હું છું તારો… તું છે મારો… તું ગમે છે એવો દાદા, જેમ રાજુલ ને નેમ… નજર લાગે એવો દાદા, તારો મારો પ્રેમ… સાથ તારો છૂટી ગયો, ખબર નહિં કેમ…? હું છું તારો… તું છે મારો… મુખડું તારું જોવા દાદા, તડપે મારું મન… દર્શન તારા કરવા દાદા, તરસે આ નયન… તારા ખોળે અર્પણ દાદા, મારું આ જીવન… હું છું તારો… તું છે મારો… સુઝી ગઈ આંખો મારી, રડી રડી ને આજ… ખૂટી પડ્યા આંસુ મારા, તારા " મિલન " કાજ… વિનવું હવે તને દાદા, તું છે મારો શ્વાસ… હું છું તારો… તું છે મારો… શંખેશ્વર દાદા… ભવોભવ રહેજો સાથે… શંખેશ્વર દાદા… હું છું તારો… તું છે મારો… હો… હું છું તારો… તું છે મારો… હો… હું છું તારો… તું છે મારો… હો…
https://www.lokdayro.com/
(राग: दीकरो मारो लाडकवायो) हुं छुं तारो… तुं छे मारो… शंखेश्वर दादा… भवोभव रहेजो साथे… शंखेश्वर दादा… हुं छुं तारो… तुं छे मारो… हो… आवशुं ज्यारे तारे द्वारे, लई ने घणी आश… आपणे बेउ साथे बेसी, करशुं दिल नी वात… दिल मां वसो हवे दादा, दिल छे आ उदास… हुं छुं तारो… तुं छे मारो… तुं गमे छे एवो दादा, जेम राजुल ने नेम… नजर लागे एवो दादा, तारो मारो प्रेम… साथ तारो छूटी गयो, खबर नहिं केम…? हुं छुं तारो… तुं छे मारो… मुखडुं तारुं जोवा दादा, तडपे मारुं मन… दर्शन तारा करवा दादा, तरसे आ नयन… तारा खोळे अर्पण दादा, मारुं आ जीवन… हुं छुं तारो… तुं छे मारो… सुझी गई आंखो मारी, रडी रडी ने आज… खूटी पड्या आंसु मारा, तारा " मिलन " काज… विनवुं हवे तने दादा, तुं छे मारो श्वास… हुं छुं तारो… तुं छे मारो… शंखेश्वर दादा… भवोभव रहेजो साथे… शंखेश्वर दादा… हुं छुं तारो… तुं छे मारो… हो… हुं छुं तारो… तुं छे मारो… हो… हुं छुं तारो… तुं छे मारो… हो…
https://www.lokdayro.com/
(raga: dikaro maro ladakavayo) hum chum taro... tum che maro... sankhesvara dada... bhavobhava rahejo sathe ... sankhesvara dada... hum chum taro... tum che maro... ho... avasum jyare tare dvare ، la'i ne ghani asa ... apane be'u sathe besi ، karasum dila ni vata ... dila mam vaso have dada ، dila che a udasa ... hum chum taro... tum che maro... tum game che evo dada ، jema rajula ne nema ... najara lage evo dada ، taro maro prema ... satha taro chuti gayo ، khabara nahim kema...؟ hum chum taro... tum che maro... mukhadum tarum jova dada ، tadape marum mana ... darsana tara karava dada ، tarase a nayana ... tara khole arpana dada ، marum a jivana ... hum chum taro... tum che maro... sujhi ga'i ankho mari ، radi radi ne aja ... khuti padya ansu mara ، tara "milana" kaja... vinavum have tane dada ، tum che maro svasa ... hum chum taro... tum che maro... sankhesvara dada... bhavobhava rahejo sathe ... sankhesvara dada... hum chum taro... tum che maro... ho... hum chum taro... tum che maro... ho... hum chum taro... tum che maro... ho...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy