પ્રભુ રાખજે ઉઘાડા દ્વાર, તારા બાળકડાંને કાજે સ્વામી રાખજે ઉઘાડા દ્વાર, તારા બાળકડાંને કાજે કોઈ પ્રભુ પ્રભુ કરતો આવે, કોઈ પાર્શ્વ ની ધૂન મચાવે કરુણા કરજે કિરતાર, તારા બાળકડાંને કાજે કોઈ ભાવે પુષ્પે પૂજે, કોઈ પ્રેમ દિપક પ્રગટાવે રક્ષા કરજે તારણહાર, તારા બાળકડાંને કાજે કોઈ ટળવળતા દુઃખ માટે, કોઈ રોતાં હૈયા ફાટે તુજથી કેમ જોઈ શકાય ?, તારા બાળકડાંને કાજે પ્રભુ પારસનાથ અમારા, અમને પ્રાણ થકી છો પ્યારા મોક્ષ મારગના દેનારા, તારા બાળકડાંને કાજે
https://www.lokdayro.com/
प्रभु राखजे उघाडा द्वार, तारा बाळकडांने काजे स्वामी राखजे उघाडा द्वार, तारा बाळकडांने काजे कोई प्रभु प्रभु करतो आवे, कोई पार्श्व नी धून मचावे करुणा करजे किरतार, तारा बाळकडांने काजे कोई भावे पुष्पे पूजे, कोई प्रेम दिपक प्रगटावे रक्षा करजे तारणहार, तारा बाळकडांने काजे कोई टळवळता दुःख माटे, कोई रोतां हैया फाटे तुजथी केम जोई शकाय ?, तारा बाळकडांने काजे प्रभु पारसनाथ अमारा, अमने प्राण थकी छो प्यारा मोक्ष मारगना देनारा, तारा बाळकडांने काजे
https://www.lokdayro.com/
prabhu rakhaje ughada dvara ، tara balakadanne kaje svami rakhaje ughada dvara ، tara balakadanne kaje ko'i prabhu prabhu karato ave ، ko'i parsva ni dhuna macave karuna karaje kiratara ، tara balakadanne kaje ko'i bhave puspe puje ، ko'i prema dipaka pragatave raksa karaje taranahara ، tara balakadanne kaje ko'i talavalata duhkha mate ، ko'i rotam haiya phate tujathi kema jo'i sakaya؟، tara balakadanne kaje prabhu parasanatha amara ، amane prana thaki cho pyara moksa maragana denara ، tara balakadanne kaje
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy