પ્રભુ તું ગાડું મારુ ક્યા લઈ જાય કાંઈ ન જાણું (૨ વાર) સુખ અને દુઃખના પૈડા ઉપર ગાડુ મારુ હાલ્યું જાય કદી ઊગે આશાનો સૂરજ કદી અંધારુ થાય મારી મુજને ખબર નથી ને ક્યાં મારું ઠેકાણું કાંઈ ન જાણું… ક્યાંથી આવ્યો ક્યાં જવાનો ક્યાં મારુ ઠેકાણું અગમ નિગમના ભેદ અગોચર મનમાં મુંઝાવાનું હરતું ફરતું શરીર મારૂં પિંજરે એક પુરાણું કાંઈ ન જાણું…
https://www.lokdayro.com/
प्रभु तुं गाडुं मारु क्या लई जाय कांई न जाणुं (२ वार) सुख अने दुःखना पैडा उपर गाडु मारु हाल्युं जाय कदी ऊगे आशानो सूरज कदी अंधारु थाय मारी मुजने खबर नथी ने क्यां मारुं ठेकाणुं कांई न जाणुं… क्यांथी आव्यो क्यां जवानो क्यां मारु ठेकाणुं अगम निगमना भेद अगोचर मनमां मुंझावानुं हरतुं फरतुं शरीर मारूं पिंजरे एक पुराणुं कांई न जाणुं…
https://www.lokdayro.com/
prabhu tum gadum maru kya la'i jaya kami na janum (2 vara) ane duhkhana paida upara gadu maru halyum jaya kadi uge asano suraja kadi andharu thaya mujane khabara nathi ne kyam marum thekanum kami na janum ... kyanthi avyo kyam javano kyam maru thekanum agama nigamana bheda agocara manamam munjhavanum haratum pharatum sarira marum pinjare eka puranum kami na janum ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy