આજ મારા પ્રભુજી સામું જુઓને સેવક કહીને બોલાવો રે એટલે હું મનગમતું પામ્યો રુઠડાં બાળ મનાવો મારા સાંઈ રે આજ મારા પ્રભુજી… પતિત પાવન શરણાગત વત્સલ એ જસ જગમાં ચાવો રે મન રે મનાવ્યા વિણ નહીં મૂકું એહી જ મારો દાવો રે આજ મારા પ્રભુજી… કબજે આવ્યા હવે નહિ મૂકું જિહાં લગે તુમ સમ થાવું રે જો તુમ ધ્યાન વિના શિવ લહીયે તો તે દાવ બતાવો.. મારા સાંઈ રે આજ મારા પ્રભુજી… મહાગોપ ને મહાનિર્યામક ઈણી પરે બિરુદ ધરાવો રે તો શું આશ્રિતને ઉદ્ધરતાં બહુ બહુ શું કહાવો.. મારા સાંઈ રે આજ મારા પ્રભુજી… જ્ઞાનવિમલ ગુણ નિધિનો મહિમા મંગલ એહિ વધાવો રે અચલ અભેદપણે અવલંબી અહોનીશ એહ દિલ ધ્યાવું.. મારા સાંઈ રે આજ મારા પ્રભુજી…
https://www.lokdayro.com/
आज मारा प्रभुजी सामुं जुओने सेवक कहीने बोलावो रे एटले हुं मनगमतुं पाम्यो रुठडां बाळ मनावो मारा सांई रे आज मारा प्रभुजी… पतित पावन शरणागत वत्सल ए जस जगमां चावो रे मन रे मनाव्या विण नहीं मूकुं एही ज मारो दावो रे आज मारा प्रभुजी… कबजे आव्या हवे नहि मूकुं जिहां लगे तुम सम थावुं रे जो तुम ध्यान विना शिव लहीये तो ते दाव बतावो.. मारा सांई रे आज मारा प्रभुजी… महागोप ने महानिर्यामक ईणी परे बिरुद धरावो रे तो शुं आश्रितने उद्धरतां बहु बहु शुं कहावो.. मारा सांई रे आज मारा प्रभुजी… ज्ञानविमल गुण निधिनो महिमा मंगल एहि वधावो रे अचल अभेदपणे अवलंबी अहोनीश एह दिल ध्यावुं.. मारा सांई रे आज मारा प्रभुजी…
https://www.lokdayro.com/
aja mara prabhuji samum ju'one sevaka kahine bolavo re etale hum managamatum pamyo ruthadam bala manavo mara sami re aja mara prabhuji ... patita pavana saranagata vatsala e jasa jagamam cavo re mana re manavya vina nahim mukum ehi ja maro davo re aja mara prabhuji ... kabaje avya have nahi mukum jiham lage tuma sama thavum re jo tuma dhyana vina siva lahiye te dava batavo .. mara sami re aja mara prabhuji ... mahagopa ne mahaniryamaka ini pare biruda dharavo re to sum asritane ud'dharatam bahu sum kahavo .. mara sami re aja mara prabhuji ... jnanavimala guna nidhino mahima mangala ehi vadhavo re acala abhedapane avalambi eha dila dhyavum .. mara sami re aja mara prabhuji ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy