મંદિર પધારો સ્વામી સલુણા તમારા વિના નાથ ક્યાંયે ગમે ના હૈયે પધારો સ્વામી સલુણા તમારા વિના નાથ ક્યાંયે ગમે ના મંદિર પધારો… અંતરની વાતો આંસુ કહે છે પ્રભુ મુખ જોવાને દ્રષ્ટિ ચહે છે હવે નાથ ઝાઝું તલસાવશો ના મંદિર પધારો… સ્મરણ જન્મ જૂના સ્મૃતિમાંહે આવે નયન શોધતાં તમને.. પ્રભુ આર્ત્ત ભાવે કે મુખ પરથી દ્રષ્ટિ હટાવી હટે ના મંદિર પધારો… તમે જઈ વસ્યા સ્વામી.. સ્વરૂપ મહેલમાં રઝળતો રહ્યો છું સંસાર વનમાં હવે નાથ અંતરથી અગળા થશો ના મંદિર પધારો… પ્રભુ અમને તારો.. ઉગારો બચાવો મૂકી મસ્તકે હાથ.. પાર ઉતારો કૃપાવંત ને ઝાઝું કહેવું ઘટે ના મંદિર પધારો… અંતરની જ્યોતિ પ્રગટાવી જાઓ અમી આતમના છલકાવી જાઓ ક્ષમાવંતને ઝાઝું કહેવું ઘટે ના મંદિર પધારો… હરખાતી પળપળ પ્રભુ તમને જોઈ હવે દિન વિરહના વીતે રોઈ રોઈ વિયોગનું દુઃખ આવું હશે ના મંદિર પધારો…
https://www.lokdayro.com/
मंदिर पधारो स्वामी सलुणा तमारा विना नाथ क्यांये गमे ना हैये पधारो स्वामी सलुणा तमारा विना नाथ क्यांये गमे ना मंदिर पधारो… अंतरनी वातो आंसु कहे छे प्रभु मुख जोवाने द्रष्टि चहे छे हवे नाथ झाझुं तलसावशो ना मंदिर पधारो… स्मरण जन्म जूना स्मृतिमांहे आवे नयन शोधतां तमने.. प्रभु आर्त्त भावे के मुख परथी द्रष्टि हटावी हटे ना मंदिर पधारो… तमे जई वस्या स्वामी.. स्वरूप महेलमां रझळतो रह्यो छुं संसार वनमां हवे नाथ अंतरथी अगळा थशो ना मंदिर पधारो… प्रभु अमने तारो.. उगारो बचावो मूकी मस्तके हाथ.. पार उतारो कृपावंत ने झाझुं कहेवुं घटे ना मंदिर पधारो… अंतरनी ज्योति प्रगटावी जाओ अमी आतमना छलकावी जाओ क्षमावंतने झाझुं कहेवुं घटे ना मंदिर पधारो… हरखाती पळपळ प्रभु तमने जोई हवे दिन विरहना वीते रोई रोई वियोगनुं दुःख आवुं हशे ना मंदिर पधारो…
https://www.lokdayro.com/
mandira padharo svami saluna tamara vina natha kyanye game na haiye padharo svami saluna tamara vina natha kyanye game na mandira padharo... antarani vato ansu kahe che prabhu mukha jovane drasti cahe che have natha jhajhum talasavaso na mandira padharo... smarana janma juna smrtimanhe ave nayana sodhatam tamane .. prabhu artta bhave ke mukha parathi drasti hatavi hate na mandira padharo... ja'i vasya svami .. svarupa mahelamam rajhalato rahyo chum sansara vanamam have natha antarathi agala thaso na mandira padharo... prabhu amane taro .. ugaro bacavo muki mastake hatha .. para utaro krpavanta ne jhajhum kahevum ghate na mandira padharo... antarani jyoti pragatavi ja'o ami atamana chalakavi ja'o ksamavantane jhajhum kahevum ghate na mandira padharo... harakhati palapala prabhu tamane jo'i have dina virahana vite ro'i ro'i viyoganum duhkha avum hase na mandira padharo...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy