આજ મનોરથ માહરો ફળીયો, પાર્શ્વ જિનેશ્વર મલિયો રે; દુરગતિનો ભય દૂરે ટળયો ને, પાયો પુણ્ય પોટલિયો રે દુરગતિ… આજ… ।।૧।। મોહ મહાભટ જે છે બળિયો, સયલ લોક જેણે છલિયો રે; માયામાંહે જગ સહુ ડુલિયો, એ તુજ તેજે ગલિયો રે… દુરગતિ… આજ… ।।૨।। તુજ દર્શન વિણ બહુ ભવ રુલિયો, કુગુરુ કુદેવે જલિયો રે; ઝાઝા દુ:ખ માંહી હાંફળીયો, ગતિ ચારે આફળીયો રે… દુરગતિ… આજ… ।।૩।। કુમતિ કદાગ્રહ હેલે દળીયો, જબ જિનવર સાંભળીયો રે; પ્રભુ દીઠે આનંદ ઉછળીયો, મગમાંહે ઘી ઢળીયો રે દુરગતિ… આજ… ।।૪।। અવર દેવશું નેહ વિચલિયો, જિનજીશું ચિત્ત હળીયો રે; પામી સરસ સુધારસ ફળીયો, કુણ લે જલ ભાંભળીયો રે દુરગતિ… આજ… ।।૫।। જન મન વાંછિત પૂરણ કળીયો, ચિંતામણિ ઝળહળીયો રે; ‘મેઘ’ કહે ગુણમણિ માદલિયો, દે દોલત દાદલિયો રે દુરગતિ… આજ… ।।૬।।
https://www.lokdayro.com/
आज मनोरथ माहरो फळीयो, पार्श्व जिनेश्वर मलियो रे; दुरगतिनो भय दूरे टळयो ने, पायो पुण्य पोटलियो रे दुरगति… आज… ।।१।। मोह महाभट जे छे बळियो, सयल लोक जेणे छलियो रे; मायामांहे जग सहु डुलियो, ए तुज तेजे गलियो रे… दुरगति… आज… ।।२।। तुज दर्शन विण बहु भव रुलियो, कुगुरु कुदेवे जलियो रे; झाझा दु:ख मांही हांफळीयो, गति चारे आफळीयो रे… दुरगति… आज… ।।३।। कुमति कदाग्रह हेले दळीयो, जब जिनवर सांभळीयो रे; प्रभु दीठे आनंद उछळीयो, मगमांहे घी ढळीयो रे दुरगति… आज… ।।४।। अवर देवशुं नेह विचलियो, जिनजीशुं चित्त हळीयो रे; पामी सरस सुधारस फळीयो, कुण ले जल भांभळीयो रे दुरगति… आज… ।।५।। जन मन वांछित पूरण कळीयो, चिंतामणि झळहळीयो रे; ‘मेघ’ कहे गुणमणि मादलियो, दे दोलत दादलियो रे दुरगति… आज… ।।६।।
https://www.lokdayro.com/
aja manoratha maharo phaliyo ، parsva jinesvara maliyo re ؛ duragatino bhaya dure talayo ne ، payo punya potaliyo re duragati... aja... ..1 .. moha mahabhata je che baliyo ، sayala loka jene chaliyo re ؛ mayamanhe jaga sahu duliyo ، e tuja teje galiyo re... duragati... aja... ..2 .. tuja darsana vina bahu bhava ruliyo ، kuguru kudeve jaliyo re ؛ jhajha du: kha manhi hamphaliyo، gati care aphaliyo re ... duragati... aja... ..3 .. kumati kadagraha hele daliyo ، jaba jinavara sambhaliyo re ؛ prabhu dithe ananda uchaliyo ، magamanhe ghi dhaliyo re duragati... aja... ..4 .. avara devasum neha vicaliyo ، jinajisum citta haliyo re ؛ pami sarasa sudharasa phaliyo ، kuna le jala bhambhaliyo re duragati... aja... ..5 .. jana mana vanchita purana kaliyo ، cintamani jhalahaliyo re ؛ "megha" kahe gunamani madaliyo ، de dolata dadaliyo re duragati... aja... ..6 ..
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy