અજવાળાં દેખાડો.. અંતર દ્વાર ઉઘાડો પ્રભુજી.. અજવાળા દેખાડો.. પ્રભુજી.. અંતરદ્વાર ઉઘાડો. કામ ક્રોધ મને ભાન ભુલાવે માયા મમતા નાચ નચાવે સત્ય માર્ગ ભૂલી ભટકું છું રાત સૂઝે ના દહાડો… પ્રભુજી.. વિપદાના વાદળ ઘેરાતા મને અશુભ ભણકારા થાતા ચારેકોર સંભળાતી મુજને આજ ભયંકર રાડો… પ્રભુજી.. નરક નિગોદથી તેં પ્રભુ તાર્યો અનંત દુઃખોથી મુજને ઉગાર્યો એક ઉપકાર કરો હજી મુજ પર જનમ મરણ ભય ટાળો… પ્રભુજી.. જન્મ જીવનના તમે છો ત્રાતા તમે પ્રભુ મારા ભાગ્ય વિધાતા એક ઉપકાર કરો હજી મુજ પર નહિ ભૂલું ઉપકારો… પ્રભુજી..
https://www.lokdayro.com/
अजवाळां देखाडो.. अंतर द्वार उघाडो प्रभुजी.. अजवाळा देखाडो.. प्रभुजी.. अंतरद्वार उघाडो. काम क्रोध मने भान भुलावे माया ममता नाच नचावे सत्य मार्ग भूली भटकुं छुं रात सूझे ना दहाडो… प्रभुजी.. विपदाना वादळ घेराता मने अशुभ भणकारा थाता चारेकोर संभळाती मुजने आज भयंकर राडो… प्रभुजी.. नरक निगोदथी तें प्रभु तार्यो अनंत दुःखोथी मुजने उगार्यो एक उपकार करो हजी मुज पर जनम मरण भय टाळो… प्रभुजी.. जन्म जीवनना तमे छो त्राता तमे प्रभु मारा भाग्य विधाता एक उपकार करो हजी मुज पर नहि भूलुं उपकारो… प्रभुजी..
https://www.lokdayro.com/
ajavalam dekhado .. antara dvara ughado prabhuji .. ajavala dekhado .. prabhuji .. antaradvara ughado. kama krodha mane bhana bhulave maya mamata naca nacave satya marga bhuli bhatakum chum rata sujhe na dahado... prabhuji .. vipadana vadala gherata mane asubha bhanakara thata carekora sambhalati mujane aja bhayankara rado... prabhuji .. naraka nigodathi tem prabhu taryo ananta duhkhothi mujane ugaryo eka upakara karo haji muja para janama marana bhaya talo... prabhuji .. janma jivanana tame cho trata tame prabhu mara bhagya vidhata eka upakara karo haji muja para nahi bhulum upakaro... prabhuji ..
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy