અમી ભરેલી નજરું રાખો, મહાવીર શ્રી ભગવાન રે… દર્શન આપો દુઃખડાં કાપો, મહાવીર શ્રી ભગવાન રે… ચરણ કમળ માં શીશ નમાવું, વંદન કરું મહાવીર રે દયા કરીને ભક્તિ દેજો, મહાવીર શ્રી ભગવાન રે… હું દુઃખિયારો તારે દ્વારે, આવી ઊભો મહાવીર રે આશિષ દેજો ઉરમાં લેજો, મહાવીર શ્રી ભગવાન રે… તારા ભરોસે જીવન નૈયા, હાંકી રહ્યો મહાવીર રે બની સુકાની પાર ઉતારો, મહાવીર શ્રી ભગવાન રે… ભક્તો તમારા કરે વિનંતી, સાંભળજો મહાવીર રે મુજ આંગણ માં વાસ તમારો, મહાવીર શ્રી ભગવાન રે…
https://www.lokdayro.com/
अमी भरेली नजरुं राखो, महावीर श्री भगवान रे… दर्शन आपो दुःखडां कापो, महावीर श्री भगवान रे… चरण कमळ मां शीश नमावुं, वंदन करुं महावीर रे दया करीने भक्ति देजो, महावीर श्री भगवान रे… हुं दुःखियारो तारे द्वारे, आवी ऊभो महावीर रे आशिष देजो उरमां लेजो, महावीर श्री भगवान रे… तारा भरोसे जीवन नैया, हांकी रह्यो महावीर रे बनी सुकानी पार उतारो, महावीर श्री भगवान रे… भक्तो तमारा करे विनंती, सांभळजो महावीर रे मुज आंगण मां वास तमारो, महावीर श्री भगवान रे…
https://www.lokdayro.com/
ami bhareli najarum rakho ، mahavira sri bhagavana re ... darsana apo duhkhadam kapo ، mahavira sri bhagavana re ... carana kamala mam sisa namavum ، vandana karum mahavira re daya karine bhakti dejo ، mahavira sri bhagavana re ... hum duhkhiyaro tare dvare ، avi ubho mahavira re asisa dejo uramam lejo ، mahavira sri bhagavana re ... tara bharose jivana naiya ، hanki rahyo mahavira re bani sukani para utaro ، mahavira sri bhagavana re ... bhakto tamara kare vinanti ، sambhalajo mahavira re muja angana mam vasa tamaro ، mahavira sri bhagavana re ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy