જનારું જાય છે જીવન, જરા જિનવરને જપતાે જા; હૃદયમાં રાખી જિનવરને, પુરાણાં પાપ ધાેતાે જા, જનારું જાય છે… (૧) બનેલાે પાપથી ભારે, વળી પાપાે કરે શીદ્ને? સળગતી હાેળી હૈયાની, અરે જાલીમ બુઝાતાે જા. જનારું જાય છે… (૨) દયાસાગર પ્રભુ પારસ, ઉછાળે જ્ઞાનની છાેળાે; ઉતારી વાસના વસ્રાે, અરે પામર! તું ન્હાતાે જા. જનારું જાય છે… (૩) જીગરમાં ડંખતા દુઃખાે, થયા પાપે પિછાનીને; જિણંદવર ધ્યાનની મસ્તી, વડે એને ઉડાતાે જા. જનારું જાય છે… (૪) અરે આતમ બની શાણાે, બતાવી શાણપણ તારું; હઠાવી જૂઠી જગમાયા, ચેતન જ્યાેતિ જગાતાે જા. જનારું જાય છે… (૫) ખીલ્યાં જે ફૂલડાં આજે, જરૂર તે કાલે કરમાશે; અખંડઆત્મકમલ લબ્ધિ તણી, લય દિલ લગાતાે જા. જનારું જાય છે… (૬)
https://www.lokdayro.com/
जनारुं जाय छे जीवन, जरा जिनवरने जपताे जा; हृदयमां राखी जिनवरने, पुराणां पाप धाेताे जा, जनारुं जाय छे… (१) बनेलाे पापथी भारे, वळी पापाे करे शीद्ने? सळगती हाेळी हैयानी, अरे जालीम बुझाताे जा. जनारुं जाय छे… (२) दयासागर प्रभु पारस, उछाळे ज्ञाननी छाेळाे; उतारी वासना वस्राे, अरे पामर! तुं न्हाताे जा. जनारुं जाय छे… (३) जीगरमां डंखता दुःखाे, थया पापे पिछानीने; जिणंदवर ध्याननी मस्ती, वडे एने उडाताे जा. जनारुं जाय छे… (४) अरे आतम बनी शाणाे, बतावी शाणपण तारुं; हठावी जूठी जगमाया, चेतन ज्याेति जगाताे जा. जनारुं जाय छे… (५) खील्यां जे फूलडां आजे, जरूर ते काले करमाशे; अखंडआत्मकमल लब्धि तणी, लय दिल लगाताे जा. जनारुं जाय छे… (६)
https://www.lokdayro.com/
janarum jaya che jivana ، jara jinavarane japatae ja ؛ hrdayamam rakhi jinavarane، puranam papa dhaetae ja، janarum jaya che... (1) banelae papathi bhare ، vali papae kare sidne؟ salagati haeli haiyani ، are jalima bujhatae ja. janarum jaya che... (2) dayasagara prabhu parasa ، uchale jnanani chaelae ؛ utari vasana vasrae، are pamara! tum nhatae ja. janarum jaya che... (3) jigaramam dankhata duhkhae ، thaya pape pichanine ؛ jinandavara dhyanani masti ، vade ene udatae ja. janarum jaya che... (4) are atama bani sanae ، batavi sanapana tarum ؛ hathavi juthi jagamaya ، cetana jyaeti jagatae ja. janarum jaya che... (5) khilyam je phuladam aje ، jarura te kale karamase ؛ akhanda'atmakamala labdhi tani ، laya dila lagatae ja. janarum jaya che... (6)
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy