મારો ધન્ય બન્યો આજે અવતાર કે મળ્યા મને પરમાત્મા.. હે કરું મોંધો ને મીઠો સત્કાર કે મળ્યા મને પરમાત્મા.. મારો ધન્ય બન્યો… શ્રદ્ધાના લીલુડાં તોરણ બંધાવું ભક્તિના રંગોથી આંગણ સજાવું હો.. સજે હૈયું સોનેરી શણગાર કે મળ્યા મને પરમાત્મા.. પ્રીતિનાં મધમધતાં ફૂલડે વધાવું સંસ્કારે ઝળહળતા દીવડા પ્રગટાવું હો.. કરે મનનો મોરલીયો ટહુકાર કે મળ્યા મને પરમાત્મા.. ઉરના આસનીયે હું તો પ્રભુને પધરાવું જીવન આખું તારા ચરણે બીછાવું હો.. હવે થાશે આતમનો ઉદ્ધાર કે મળ્યા મને પરમાત્મા..
https://www.lokdayro.com/
मारो धन्य बन्यो आजे अवतार के मळ्या मने परमात्मा.. हे करुं मोंधो ने मीठो सत्कार के मळ्या मने परमात्मा.. मारो धन्य बन्यो… श्रद्धाना लीलुडां तोरण बंधावुं भक्तिना रंगोथी आंगण सजावुं हो.. सजे हैयुं सोनेरी शणगार के मळ्या मने परमात्मा.. प्रीतिनां मधमधतां फूलडे वधावुं संस्कारे झळहळता दीवडा प्रगटावुं हो.. करे मननो मोरलीयो टहुकार के मळ्या मने परमात्मा.. उरना आसनीये हुं तो प्रभुने पधरावुं जीवन आखुं तारा चरणे बीछावुं हो.. हवे थाशे आतमनो उद्धार के मळ्या मने परमात्मा..
https://www.lokdayro.com/
maro dhan'ya ban'yo aje avatara malya mane paramatma .. he karum mondho ne mitho satkara malya mane paramatma .. maro dhan'ya ban'yo ... srad'dhana liludam torana bandhavum bhaktina rangothi angana sajavum ho .. saje haiyum soneri sanagara malya mane paramatma .. pritinam madhamadhatam phulade vadhavum sanskare jhalahalata divada pragatavum ho .. kare manano moraliyo tahukara malya mane paramatma .. urana asaniye hum to prabhune padharavum jivana akhum tara carane bichavum ho .. have thase atamano ud'dhara malya mane paramatma ..
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy