રચયિતા: પ.પૂ.આ.ભ. બુદ્ધિસાગર સૂરિજી જગતના સર્વ જીવોને અમારા આત્મવત્ માની, પરસ્પર થયા જે દોષો, ખમુ છું ને ખમાવુ છું (૧) અનાદિકાળથી જગમાં રહી, સર્વ જીવો સાથે કરી સંતાપના આદિ, ખમુ છું ને ખમાવુ છું (૨) જીવોની સાથ આચારે, જીવોની સાથ વિચારે ધર્યા જે વેર ને કલેશો, ખમુ છું ને ખમાવુ છું (૩) જીવોના સર્વ ભેદોને ત્રિયોગે રાગ ને દ્વેષે, હણ્યા હણાવ્યા ધ્વસ્યા, ખમુ છું ને ખમાવુ છું (૪) અતીત કાલે ગુન્હા તણી, માફી દઈ પ્રેમે કરી ઉદારતા મનની, ખમુ છું ને ખમાવુ છું (૫) વિચારે યાદ છે આવે, વિચારે યાદ ના આવે જરા ન ચિત્તમાં રાખી, ખમુ છું ને ખમાવુ છું (૬) વિરોધીએ કર્યા ગુન્હા, અમારી યાદમાં આવે વિરોધી ભાવ મૂકીને, ખમુ છું ને ખમાવુ છું (૭) ભલું કરતાં બુરું માની, પ્રતિપક્ષી બન્યા જેઓ ચહી માફી જ તેઓની, ખમુ છું ને ખમાવુ છું (૮) રહીને વિશ્વમાં કીધાં કરાવ્યા પાપ અનુમોદ્યા, બુધ્ધિ સર્વની સાથે ખમુ છું ને ખમાવુ છું (૯)
https://www.lokdayro.com/
रचयिता: प.पू.आ.भ. बुद्धिसागर सूरिजी जगतना सर्व जीवोने अमारा आत्मवत् मानी, परस्पर थया जे दोषो, खमु छुं ने खमावु छुं (१) अनादिकाळथी जगमां रही, सर्व जीवो साथे करी संतापना आदि, खमु छुं ने खमावु छुं (२) जीवोनी साथ आचारे, जीवोनी साथ विचारे धर्या जे वेर ने कलेशो, खमु छुं ने खमावु छुं (३) जीवोना सर्व भेदोने त्रियोगे राग ने द्वेषे, हण्या हणाव्या ध्वस्या, खमु छुं ने खमावु छुं (४) अतीत काले गुन्हा तणी, माफी दई प्रेमे करी उदारता मननी, खमु छुं ने खमावु छुं (५) विचारे याद छे आवे, विचारे याद ना आवे जरा न चित्तमां राखी, खमु छुं ने खमावु छुं (६) विरोधीए कर्या गुन्हा, अमारी यादमां आवे विरोधी भाव मूकीने, खमु छुं ने खमावु छुं (७) भलुं करतां बुरुं मानी, प्रतिपक्षी बन्या जेओ चही माफी ज तेओनी, खमु छुं ने खमावु छुं (८) रहीने विश्वमां कीधां कराव्या पाप अनुमोद्या, बुध्धि सर्वनी साथे खमु छुं ने खमावु छुं (९)
https://www.lokdayro.com/
racayita: pa.pu.a.bha. bud'dhisagara suriji jagatana sarva jivone amara atmavat mani ، paraspara thaya je doso ، khamu chum ne khamavu chum (1) anadikalathi jagamam rahi ، sarva jivo sathe kari santapana adi ، khamu chum ne khamavu chum (2) jivoni satha acare ، jivoni satha vicare dharya je vera ne kaleso ، khamu chum ne khamavu chum (3) jivona sarva bhedone triyoge raga ne dvese ، hanya hanavya dhvasya ، khamu chum ne khamavu chum (4) atita kale gunha tani ، maphi da'i preme kari udarata manani ، khamu chum ne khamavu chum (5) vicare yada che ave ، vicare yada na ave jara na cittamam rakhi ، khamu chum ne khamavu chum (6) virodhi'e karya gunha ، amari yadamam ave virodhi bhava mukine ، khamu chum ne khamavu chum (7) bhalum karatam burum mani ، pratipaksi ban'ya je'o cahi maphi ja te'oni ، khamu chum ne khamavu chum (8) rahine visvamam kidham karavya papa anumodya ، budhdhi sarvani sathe khamu chum ne khamavu chum (9)
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy