તારે દ્વારે આવી ને કોઈ ખાલી હાથે જાય ના કરુનાનિધાન કરુનાનિધાન… આ દુનિયામા કોઈ નથી રે તુજ સરીખો દાતાર, અપરંપાર દયા છે તારી તારા હાથ હજાર, તારી જ્યોતિ પામીને કોઈ અંધારે અટવાય ના ૧. કરુનાનિધાન… શરણે આવેલાનો સાચો તું છે આધાર ડગમગતી જીવન નૈયાનો તૂ છે તારણહાર તારે પંથે જનારો કધિયે, ભવરણ માં ભટકાય ના ૨. કરુનાનિધાન… ખુટે નહીં કદાપી એવો તારો પ્રેમ ખજાનોં મુક્તીનો મારગ બતલાવે, એવો પંથ મજાનો તારે શરણે જે કોઈ આવે, રંક પણ રહી જાય ના ૩. કરુનાનિધાન…
https://www.lokdayro.com/
तारे द्वारे आवी ने कोई खाली हाथे जाय ना करुनानिधान करुनानिधान… आ दुनियामा कोई नथी रे तुज सरीखो दातार, अपरंपार दया छे तारी तारा हाथ हजार, तारी ज्योति पामीने कोई अंधारे अटवाय ना १. करुनानिधान… शरणे आवेलानो साचो तुं छे आधार डगमगती जीवन नैयानो तू छे तारणहार तारे पंथे जनारो कधिये, भवरण मां भटकाय ना २. करुनानिधान… खुटे नहीं कदापी एवो तारो प्रेम खजानों मुक्तीनो मारग बतलावे, एवो पंथ मजानो तारे शरणे जे कोई आवे, रंक पण रही जाय ना ३. करुनानिधान…
https://www.lokdayro.com/
dvare avi ne ko'i khali hathe jaya na karunanidhana karunanidhana... a duniyama ko'i nathi re tuja sarikho datara ، aparampara daya che tari tara hatha hajara ، jyoti pamine ko'i andhare atavaya na 1. karunanidhana... sarane avelano saco tum che adhara dagamagati jivana naiyano tu che taranahara tare panthe janaro kadhiye ، bhavarana mam bhatakaya na 2. karunanidhana... khute nahim kadapi evo taro prema khajanom muktino maraga batalave ، evo pantha majano tare sarane je ko'i ave ، ranka pana rahi jaya na 3. karunanidhana...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy