દર્શન દેજો નાથ.. દર્શન દેજો નાથ ભક્તો તારા તને પોકારે.. દર્શન દેજો નાથ દર્શન દેજો નાથ… અંતર થી તમે આશા પૂરજો, દુઃખડા સૌના હરજો દીનદયાળુ દાદા મારા.. રક્ષા સૌની કરજો ભૂલું ના તને નાથ.. છૂટે ના તારો સાથ ભક્તો તારા તને… પ્રભુ તારા ચરણોમાં હું.. માંગુ તારી સેવા શંખેશ્વરના પાર્શ્વપ્રભુજી.. હો દેવાધિદેવા લઈએ તારું નામ.. ધરીયે તારું ધ્યાન ભક્તો તારા તને… અમી ભરેલી આંખડી તારી વરસે અમૃતધારા કૃપાનિધિ કરુણાસાગર.. જગના પાલનહારા દેજો મોક્ષનું ધામ.. હૈયે પૂરજો હામ ભક્તો તારા તને…
https://www.lokdayro.com/
दर्शन देजो नाथ.. दर्शन देजो नाथ भक्तो तारा तने पोकारे.. दर्शन देजो नाथ दर्शन देजो नाथ… अंतर थी तमे आशा पूरजो, दुःखडा सौना हरजो दीनदयाळु दादा मारा.. रक्षा सौनी करजो भूलुं ना तने नाथ.. छूटे ना तारो साथ भक्तो तारा तने… प्रभु तारा चरणोमां हुं.. मांगु तारी सेवा शंखेश्वरना पार्श्वप्रभुजी.. हो देवाधिदेवा लईए तारुं नाम.. धरीये तारुं ध्यान भक्तो तारा तने… अमी भरेली आंखडी तारी वरसे अमृतधारा कृपानिधि करुणासागर.. जगना पालनहारा देजो मोक्षनुं धाम.. हैये पूरजो हाम भक्तो तारा तने…
https://www.lokdayro.com/
darsana dejo natha .. darsana dejo natha tara tane pokare .. darsana dejo natha darsana dejo natha ... antara thi tame asa purajo ، duhkhada sauna harajo dinadayalu dada mara .. raksa sauni karajo bhulum na tane natha .. chute na taro satha bhakto tara tane ... tara caranomam hum .. mangu tari seva sankhesvarana parsvaprabhuji .. ho devadhideva la'i'e tarum nama .. dhariye tarum dhyana bhakto tara tane ... ami bhareli ankhadi tari varase amrtadhara krpanidhi karunasagara .. jagana palanahara dejo moksanum dhama .. haiye purajo hama bhakto tara tane ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy