ઘર ઘર દીવડા પ્રગટાવો, બારણ તોરણીયા બંધાવો આ તો આવ્યા રે (૨ વાર) હે આ તો આવ્યા રે અવસર આનંદના રૂડા માંડવલા બંધાવો આંગણ ચોક પુરાવો આ તો આવ્યા રે (૨ વાર) હે આ તો આવ્યા રે અવસર આનંદના ઘર ઘર દીવડા… હે સખી આજ અનોપમ દિવાળી (૨ વાર) અમે લેશું અંતર ને અજવાળી (૨ વાર) ધવલ ગીતડાં ગવડાવો, મંગલ વાજા રે વગડાવો આ તો આવ્યા રે (૨ વાર) હે આ તો આવ્યા રે અવસર આનંદના ઘર ઘર દીવડા… આવો આવો અતિથિ અમ આંગણીયે અમે વાટલડી જોતા બેઠા બારણિયે નાના મોટા સહુએ આવો, પ્રેમે ગીત પ્રભુના ગાવો આ તો આવ્યા રે (૨ વાર) હે આ તો આવ્યા રે અવસર આનંદના ઘર ઘર દીવડા…
https://www.lokdayro.com/
घर घर दीवडा प्रगटावो, बारण तोरणीया बंधावो आ तो आव्या रे (२ वार) हे आ तो आव्या रे अवसर आनंदना रूडा मांडवला बंधावो आंगण चोक पुरावो आ तो आव्या रे (२ वार) हे आ तो आव्या रे अवसर आनंदना घर घर दीवडा… हे सखी आज अनोपम दिवाळी (२ वार) अमे लेशुं अंतर ने अजवाळी (२ वार) धवल गीतडां गवडावो, मंगल वाजा रे वगडावो आ तो आव्या रे (२ वार) हे आ तो आव्या रे अवसर आनंदना घर घर दीवडा… आवो आवो अतिथि अम आंगणीये अमे वाटलडी जोता बेठा बारणिये नाना मोटा सहुए आवो, प्रेमे गीत प्रभुना गावो आ तो आव्या रे (२ वार) हे आ तो आव्या रे अवसर आनंदना घर घर दीवडा…
https://www.lokdayro.com/
ghara ghara divada pragatavo ، barana toraniya bandhavo a to avya re (2 vara) he a to avya re avasara anandana ruda mandavala bandhavo angana coka puravo a to avya re (2 vara) he a to avya re avasara anandana ghara ghara divada ... he sakhi aja anopama divali (2 vara) ame lesum antara ne ajavali (2 vara) dhavala gitadam gavadavo ، mangala vaja re vagadavo a to avya re (2 vara) he a to avya re avasara anandana ghara ghara divada ... avo avo atithi ama anganiye ame vataladi jota betha baraniye nana mota sahu'e avo ، preme gita prabhuna gavo a to avya re (2 vara) he a to avya re avasara anandana ghara ghara divada ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy