અંતરના બે ઓરડા… (૨ વાર) અંતરના બે ઓરડા… (૨ વાર) [ એક ઓરડે પ્રભુ બિરાજે, બીજે વસે શેતાન ] (૩ વાર) અંતરના બે ઓરડા… (૨ વાર) [ એક ઓરડે અખંડ રહેજે, બીજે દેજે તાળું, બીજે દેજે તાળું ] (૨ વાર) [ સોદો તો સત્સંગ/ભક્તિ નો કરજે, જેમાં નથી દેવાળું, જેમાં નથી દેવાળું ] (૨ વાર) દુનિયા થી દિલ પાછું વાળી, (૨ વાર) ધરજે પ્રભુ નું ધ્યાન… અંતરના બે ઓરડા… (૨ વાર) [ મનડાં ને તું માર હલેશા લેજે કડક મજૂરી, લેજે કડક મજૂરી ] (૨ વાર) [ જો કાંઠે પહોંચાસે નહિ તો, રહેશે સફર અધૂરી, રહેશે સફર અધૂરી ] (૨ વાર) સદ્ બુદ્ધિ ને સોંપી દેજે , (૨ વાર) સાણા તું સુકાન અંતરના બે ઓરડા… (૨ વાર) [ મુસાફરી ના બિસ્તર માં તું, લેજે પ્રભુ રઝાઈ, લેજે પ્રભુ રઝાઈ ] (૨ વાર) [ ભક્તિ ભાથા સાથે જ્ઞાન નું, જળ ના ભૂલતો ભાઈ, જળ ના ભૂલતો ભાઈ ] (૨ વાર) સાજ સજી તૈયાર રહેજે, (૨ વાર) બે દિન ના મહેમાન અંતરના બે ઓરડા… (૨ વાર) [ એક ઓરડે પ્રભુ બિરાજે, બીજે વસે શેતાન ] (૩ વાર) અંતરના બે ઓરડા… (૨ વાર)
https://www.lokdayro.com/
अंतरना बे ओरडा… (२ वार) अंतरना बे ओरडा… (२ वार) [ एक ओरडे प्रभु बिराजे, बीजे वसे शेतान ] (३ वार) अंतरना बे ओरडा… (२ वार) [ एक ओरडे अखंड रहेजे, बीजे देजे ताळुं, बीजे देजे ताळुं ] (२ वार) [ सोदो तो सत्संग/भक्ति नो करजे, जेमां नथी देवाळुं, जेमां नथी देवाळुं ] (२ वार) दुनिया थी दिल पाछुं वाळी, (२ वार) धरजे प्रभु नुं ध्यान… अंतरना बे ओरडा… (२ वार) [ मनडां ने तुं मार हलेशा लेजे कडक मजूरी, लेजे कडक मजूरी ] (२ वार) [ जो कांठे पहोंचासे नहि तो, रहेशे सफर अधूरी, रहेशे सफर अधूरी ] (२ वार) सद् बुद्धि ने सोंपी देजे , (२ वार) साणा तुं सुकान अंतरना बे ओरडा… (२ वार) [ मुसाफरी ना बिस्तर मां तुं, लेजे प्रभु रझाई, लेजे प्रभु रझाई ] (२ वार) [ भक्ति भाथा साथे ज्ञान नुं, जळ ना भूलतो भाई, जळ ना भूलतो भाई ] (२ वार) साज सजी तैयार रहेजे, (२ वार) बे दिन ना महेमान अंतरना बे ओरडा… (२ वार) [ एक ओरडे प्रभु बिराजे, बीजे वसे शेतान ] (३ वार) अंतरना बे ओरडा… (२ वार)
https://www.lokdayro.com/
antarana be orada... (2 vara) antarana be orada... (2 vara) [eka orade prabhu biraje ، bije vase setana] (3 vara) antarana be orada... (2 vara) [eka orade akhanda raheje ، bije deje talum ، bije deje talum] (2 vara) [sodo to satsanga / bhakti no karaje ، jemam nathi devalum ، jemam nathi devalum] (2 vara) duniya thi dila pachum vali، (2 vara) dharaje prabhu num dhyana ... antarana be orada... (2 vara) [manadam ne tum mara halesa leje kadaka majuri ، leje kadaka majuri] (2 vara) [jo kanthe pahoncase nahi to ، rahese saphara adhuri ، rahese saphara adhuri] (2 vara) sad bud'dhi ne sompi deje، (2 vara) sana tum sukana antarana be orada... (2 vara) [musaphari na bistara mam tum ، leje prabhu rajha'i ، leje prabhu rajha'i] (2 vara) [bhakti bhatha sathe jnana num ، jala na bhulato bha'i ، jala na bhulato bha'i] (2 vara) saja saji taiyara raheje، (2 vara) be dina na mahemana antarana be orada... (2 vara) [eka orade prabhu biraje ، bije vase setana] (3 vara) antarana be orada... (2 vara)
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy