ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન.. પ્રભુ મારા વંદન.. ભલે ના નિહાળું, નજરથી તમોને મળે ગુણ તમારા, સફળ મારું જીવન ગમે તે સ્વરૂપે… જનમ જો અસંખ્ય મળ્યા તે ગુમાવ્યા, ન કર્યો ધર્મ કે.. તમોને સંભાર્યા હવે આ જીવન માં , કરું હું વિનંતી, સ્વિકારો તમે તો, તૂટે મારા બંધન ગમે તે સ્વરૂપે… મને હોંશ એવી.. ઉજાળું જગતને, મળે જો કિરણ મારા.. મનના દિપકને તેથી તેજ આપો.. જલાવું હું જયોતિ અમરપંથે સહુ ને.. કરાવે તું દર્શન ગમે તે સ્વરૂપે…
https://www.lokdayro.com/
गमे ते स्वरूपे, गमे त्यां बिराजो, प्रभु मारा वंदन.. प्रभु मारा वंदन.. भले ना निहाळुं, नजरथी तमोने मळे गुण तमारा, सफळ मारुं जीवन गमे ते स्वरूपे… जनम जो असंख्य मळ्या ते गुमाव्या, न कर्यो धर्म के.. तमोने संभार्या हवे आ जीवन मां , करुं हुं विनंती, स्विकारो तमे तो, तूटे मारा बंधन गमे ते स्वरूपे… मने होंश एवी.. उजाळुं जगतने, मळे जो किरण मारा.. मनना दिपकने तेथी तेज आपो.. जलावुं हुं जयोति अमरपंथे सहु ने.. करावे तुं दर्शन गमे ते स्वरूपे…
https://www.lokdayro.com/
game te svarupe، game tyam birajo، mara vandana .. prabhu mara vandana .. bhale na nihalum ، najarathi tamone male guna tamara ، saphala marum jivana game te svarupe ... janama jo asankhya malya te gumavya ، karyo dharma ke .. tamone sambharya have a jivana mam، karum hum vinanti، svikaro tame to ، tute mara bandhana game te svarupe ... mane honsa evi .. ujalum jagatane، jo kirana mara .. manana dipakane tethi teja apo .. jalavum hum jayoti amarapanthe sahu ne .. karave tum darsana game te svarupe ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy