ઓ કરુણાના કરનારા તારી, કરુણાનો નો કોઈ પાર નથી મારા સંકટ ને હરનારા તારી, કરુણાનો કોઈ પાર નથી મેં પાપ કર્યા છે એવા હું ભૂલ્યો તારી સેવા (૨ વાર) મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણા નો કોઈ પાર નથી હે કરુણાના કરનાર… હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી (૨ વાર) અવળી સવળી કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી હે કરુણાના કરનારા… ઓ પરમ કૃપાળુ વ્હાલા મેં પીધા વિષના પ્યાલા (૨ વાર) વિષ ને અમૃત કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી હે કરુણાના કરનારા… ભલે છોરું કછોરું થાયે તું માવતર કહેવાયે (૨ વાર) મીઠી છાયા દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા… મને જડતો નથી કિનારો મારો કયાંથી આવે આરો (૨ વાર) મોક્ષ મારગ ના દેનારા, તારી કરુણા નો કોઈ પાર નથી હે કરુણાના કરનારા… છે ભક્તનું જીવન ઉદાસી તારા શરણે લે વીતરાગી (૨ વાર) ભક્તો ના દિલ હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા…
https://www.lokdayro.com/
ओ करुणाना करनारा तारी, करुणानो नो कोई पार नथी मारा संकट ने हरनारा तारी, करुणानो कोई पार नथी में पाप कर्या छे एवा हुं भूल्यो तारी सेवा (२ वार) मारी भूलोना भूलनारा, तारी करुणा नो कोई पार नथी हे करुणाना करनार… हुं अंतरमां थई राजी खेल्यो छुं अवळी बाजी (२ वार) अवळी सवळी करनारा, तारी करुणा नो कोई पार नथी हे करुणाना करनारा… ओ परम कृपाळु व्हाला में पीधा विषना प्याला (२ वार) विष ने अमृत करनारा, तारी करुणा नो कोई पार नथी हे करुणाना करनारा… भले छोरुं कछोरुं थाये तुं मावतर कहेवाये (२ वार) मीठी छाया देनारा, तारी करुणानो कोई पार नथी हे करुणाना करनारा… मने जडतो नथी किनारो मारो कयांथी आवे आरो (२ वार) मोक्ष मारग ना देनारा, तारी करुणा नो कोई पार नथी हे करुणाना करनारा… छे भक्तनुं जीवन उदासी तारा शरणे ले वीतरागी (२ वार) भक्तो ना दिल हरनारा, तारी करुणानो कोई पार नथी हे करुणाना करनारा…
https://www.lokdayro.com/
o karunana karanara tari ، karunano no ko'i para nathi mara sankata ne haranara tari ، karunano ko'i para nathi mem papa karya che eva hum bhulyo tari seva (2 vara) mari bhulona bhulanara ، tari karuna no ko'i para nathi he karunana karanara ... hum antaramam tha'i raji khelyo chum avali baji (2 vara) avali savali karanara ، tari karuna no ko'i para nathi he karunana karanara ... o parama krpalu vhala mem pidha visana pyala (2 vara) visa ne amrta karanara ، tari karuna no ko'i para nathi he karunana karanara ... bhale chorum kachorum thaye tum mavatara kahevaye (2 vara) mithi chaya denara ، tari karunano ko'i para nathi he karunana karanara ... mane jadato nathi kinaro maro kayanthi ave aro (2 vara) moksa maraga na denara ، tari karuna no ko'i para nathi he karunana karanara ... che bhaktanum jivana udasi tara sarane le vitaragi (2 vara) bhakto na dila haranara ، tari karunano ko'i para nathi he karunana karanara ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy