ઊંચા અંબર થી આવોને પ્રભુજી (૨ વાર) દર્શન કરવાને તરસે આંખડી (૨ વાર) રુમજુમ- રુમજુમ આવોને પ્રભુજી (૨ વાર) રાહ જોઈ ને તરસે આંખડી દર્શન કરવાને તરસે આંખડી સુરજ ને ચાંદલા ના દીવા પ્રગટાવ્યા (૨ વાર) ટમટમતા તારલા ને માર્ગે બિછાવ્યા (૨ વાર) ઉભો અધીર હું તો જોઉં રે વાતલડી(૨ વાર) દર્શન કરવાને તરસે આંખડી (૨ વાર) ઊંચા અંબર થી… આવોને નૈનો માંથી અમીરસ વરસાવજો (૨ વાર) પાપો ને કર્મો મારા ભક્તિ સ્વીકારજો (૨ વાર) મુખલડું જોવા હું તો થયો રે ઉતાવળો (૨ વાર) દર્શન કરવાને તરસે આંખડી (૨ વાર) ઊંચા અંબર થી… ભક્તિ ને ભાવ થી નમન કરતા (૨ વાર) મસ્તક અમારું તારા ચરણો માં ધરતા (૨ વાર) આતુર તુમ સંગ કરતા વાતલડી (૨ વાર) દર્શન કરવાને તરસે આંખડી (૨ વાર) ઊંચા અંબર થી…
https://www.lokdayro.com/
ऊंचा अंबर थी आवोने प्रभुजी (२ वार) दर्शन करवाने तरसे आंखडी (२ वार) रुमजुम- रुमजुम आवोने प्रभुजी (२ वार) राह जोई ने तरसे आंखडी दर्शन करवाने तरसे आंखडी सुरज ने चांदला ना दीवा प्रगटाव्या (२ वार) टमटमता तारला ने मार्गे बिछाव्या (२ वार) उभो अधीर हुं तो जोउं रे वातलडी(२ वार) दर्शन करवाने तरसे आंखडी (२ वार) ऊंचा अंबर थी… आवोने नैनो मांथी अमीरस वरसावजो (२ वार) पापो ने कर्मो मारा भक्ति स्वीकारजो (२ वार) मुखलडुं जोवा हुं तो थयो रे उतावळो (२ वार) दर्शन करवाने तरसे आंखडी (२ वार) ऊंचा अंबर थी… भक्ति ने भाव थी नमन करता (२ वार) मस्तक अमारुं तारा चरणो मां धरता (२ वार) आतुर तुम संग करता वातलडी (२ वार) दर्शन करवाने तरसे आंखडी (२ वार) ऊंचा अंबर थी…
https://www.lokdayro.com/
unca ambara thi avone prabhuji (2 vara) darsana karavane tarase ankhadi (2 vara) rumajuma- rumajuma avone prabhuji (2 vara) raha jo'i ne tarase ankhadi darsana karavane tarase ankhadi suraja ne candala na diva pragatavya (2 vara) tamatamata tarala ne marge bichavya (2 vara) ubho adhira hum to jo'um re vataladi (2 vara) darsana karavane tarase ankhadi (2 vara) unca ambara thi ... avone naino manthi amirasa varasavajo (2 vara) papo ne karmo mara bhakti svikarajo (2 vara) mukhaladum jova hum to thayo re utavalo (2 vara) darsana karavane tarase ankhadi (2 vara) unca ambara thi ... bhakti ne bhava thi namana karata (2 vara) mastaka amarum tara carano mam dharata (2 vara) atura tuma sanga karata vataladi (2 vara) darsana karavane tarase ankhadi (2 vara) unca ambara thi ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy