મારા વ્હાલા પ્રભુ ક્યારે મળશો મને, મારી આશા પૂરી ક્યારે કરશો તમે…. કરુણાસાગર તમારું છે બિરુદ પ્રભુ, કરુણા કરશો તમે એક જ આશ ધરું (૨ વાર), કરુણાસાગર બની ક્યારે આવશો તમે મારી આશા પૂરી ક્યારે કરશો તમે મારા વ્હાલા પ્રભુ… મારી કબુલાત છે કે પતિત છું હું, પણ પતિતો ને તારનારો એક જ તું (૨ વાર), પતિત પાવન બની ક્યારે આવશો તમે, મારી આશા પૂરી ક્યારે કરશો તમે મારા વ્હાલા પ્રભુ… તુજને નિરખી શકુ એવી દ્રષ્ટિ તું દે, તુજને ઓળખી શકુ એવી શક્તિ તું દે (૨ વાર), તારી છાયા ને માયામાં રહેવું ગમે, મારી આશા પૂરી ક્યારે કરશો તમે મારા વ્હાલા પ્રભુ…
https://www.lokdayro.com/
मारा व्हाला प्रभु क्यारे मळशो मने, मारी आशा पूरी क्यारे करशो तमे…. करुणासागर तमारुं छे बिरुद प्रभु, करुणा करशो तमे एक ज आश धरुं (२ वार), करुणासागर बनी क्यारे आवशो तमे मारी आशा पूरी क्यारे करशो तमे मारा व्हाला प्रभु… मारी कबुलात छे के पतित छुं हुं, पण पतितो ने तारनारो एक ज तुं (२ वार), पतित पावन बनी क्यारे आवशो तमे, मारी आशा पूरी क्यारे करशो तमे मारा व्हाला प्रभु… तुजने निरखी शकु एवी द्रष्टि तुं दे, तुजने ओळखी शकु एवी शक्ति तुं दे (२ वार), तारी छाया ने मायामां रहेवुं गमे, मारी आशा पूरी क्यारे करशो तमे मारा व्हाला प्रभु…
https://www.lokdayro.com/
mara vhala prabhu kyare malaso mane ، mari asa puri kyare karaso tame.... karunasagara tamarum che biruda prabhu ، karuna karaso tame eka ja asa dharum (2 vara) ، karunasagara bani kyare avaso tame mari asa puri kyare karaso tame mara vhala prabhu ... mari kabulata che ke patita chum hum ، pana patito ne taranaro eka ja tum (2 vara) ، patita pavana bani kyare avaso tame ، mari asa puri kyare karaso tame mara vhala prabhu ... tujane nirakhi saku evi drasti tum de ، tujane olakhi saku evi sakti tum de (2 vara) ، tari chaya ne mayamam rahevum game ، mari asa puri kyare karaso tame mara vhala prabhu ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy