પ્રભુ તે મને જે આપ્યું છે, એનો બદલો હું શે વાળું?, બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વાળું પ્રભુ તે મને જે… પ્રભુ નરક નિગોધથી તે તાર્યો, મને અનંત દુઃખોથી ઉગાર્યો, તારા ઉપકારો અનંતા છે (૨ વાર) એનો બદલો હું શે વાળું?, બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વાળું પ્રભુ તે મને જે… અહી લગી પહોંચ્યો પ્રભુ તારી કૃપા, તુજ શાસન પામ્યો પ્રભુ તારી કૃપા, જૈન ધર્મ તણી બલિહારી છે (૨ વાર) એનો બદલો હું શે વાળું?, બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વાળું પ્રભુ તે મને જે… પ્રભુ મોક્ષ નગરનો સથવારો, હું મોહ નગરમાં વસનારો, તું ભવો ભવનો ઉપકારી છે (૨ વાર) એનો બદલો હું શે વાળું?, બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વાળું પ્રભુ તે મને જે…
https://www.lokdayro.com/
प्रभु ते मने जे आप्युं छे, एनो बदलो हुं शे वाळुं?, बस तारी भक्ति करी करीने मारा मनडाने वाळुं प्रभु ते मने जे… प्रभु नरक निगोधथी ते तार्यो, मने अनंत दुःखोथी उगार्यो, तारा उपकारो अनंता छे (२ वार) एनो बदलो हुं शे वाळुं?, बस तारी भक्ति करी करीने मारा मनडाने वाळुं प्रभु ते मने जे… अही लगी पहोंच्यो प्रभु तारी कृपा, तुज शासन पाम्यो प्रभु तारी कृपा, जैन धर्म तणी बलिहारी छे (२ वार) एनो बदलो हुं शे वाळुं?, बस तारी भक्ति करी करीने मारा मनडाने वाळुं प्रभु ते मने जे… प्रभु मोक्ष नगरनो सथवारो, हुं मोह नगरमां वसनारो, तुं भवो भवनो उपकारी छे (२ वार) एनो बदलो हुं शे वाळुं?, बस तारी भक्ति करी करीने मारा मनडाने वाळुं प्रभु ते मने जे…
https://www.lokdayro.com/
prabhu te mane je apyum che ، eno badalo hum se valum ؟، basa tari bhakti kari karine mara manadane valum prabhu te mane je ... prabhu naraka nigodhathi te taryo ، mane ananta duhkhothi ugaryo ، tara upakaro ananta che (2 vara) eno badalo hum se valum ؟، basa tari bhakti kari karine mara manadane valum prabhu te mane je ... ahi lagi pahoncyo prabhu tari krpa ، tuja sasana pamyo prabhu tari krpa ، jaina dharma tani balihari che (2 vara) eno badalo hum se valum ؟، basa tari bhakti kari karine mara manadane valum prabhu te mane je ... prabhu moksa nagarano sathavaro ، hum moha nagaramam vasanaro ، tum bhavo bhavano upakari che (2 vara) eno badalo hum se valum ؟، basa tari bhakti kari karine mara manadane valum prabhu te mane je ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy