હું પ્રભુ તને ઓળખું હું, પ્રભુ તુજમાં ભલું એવું દે વરદાન, કર્મ વશ ભવમાં રૂડું, પણ નહિ તુજને ભૂલું.. ભવ અનંતા તુજ વિના, પ્રભુ માહરા નિષ્ફળ ગયા, દર્શ તારું આજ પામી, નયન મુજ સફળા થયા મન થકી તું ના ખસે સ્વપ્નમાં પણ તું દીસે એવું દે વરદાન.. હું પ્રભુ તને ઓળખું.. માર્ગ તારો છે રૂડો, પણ લાગે મુજને આકરો, વિષ સમો સંસાર આ પણ લાગે મુજને મધપુડો, તૃષ્ણા માહરી વિરમે, તુજ વિના કશું નાં ગમે એવું દે વરદાન.. હું પ્રભુ તને ઓળખું.. પાપ ફળ જાણું છતાં, પણ પાપ નાં છોડી શકું, એવું દે તું બળ મને, નિજ કરમ તોડી શકું, તારી આણાં શિર ધરું, તારા પંથે સંચરું એવું દે વરદાન.. હું પ્રભુ તને ઓળખું.. ભવ ભ્રમણનો થાક લાગ્યો છે ખરો મુજને હવે, તુજ સરીખો નાથ પામી કેમ હું ભટકું હવે, આત્મ ગુણ રશ્મી વધે, હીર મારું વિસ્તરે એવું દે વરદાન.. હું પ્રભુ તને ઓળખું..
https://www.lokdayro.com/
हुं प्रभु तने ओळखुं हुं, प्रभु तुजमां भलुं एवुं दे वरदान, कर्म वश भवमां रूडुं, पण नहि तुजने भूलुं.. भव अनंता तुज विना, प्रभु माहरा निष्फळ गया, दर्श तारुं आज पामी, नयन मुज सफळा थया मन थकी तुं ना खसे स्वप्नमां पण तुं दीसे एवुं दे वरदान.. हुं प्रभु तने ओळखुं.. मार्ग तारो छे रूडो, पण लागे मुजने आकरो, विष समो संसार आ पण लागे मुजने मधपुडो, तृष्णा माहरी विरमे, तुज विना कशुं नां गमे एवुं दे वरदान.. हुं प्रभु तने ओळखुं.. पाप फळ जाणुं छतां, पण पाप नां छोडी शकुं, एवुं दे तुं बळ मने, निज करम तोडी शकुं, तारी आणां शिर धरुं, तारा पंथे संचरुं एवुं दे वरदान.. हुं प्रभु तने ओळखुं.. भव भ्रमणनो थाक लाग्यो छे खरो मुजने हवे, तुज सरीखो नाथ पामी केम हुं भटकुं हवे, आत्म गुण रश्मी वधे, हीर मारुं विस्तरे एवुं दे वरदान.. हुं प्रभु तने ओळखुं..
https://www.lokdayro.com/
hum prabhu tane olakhum hum ، prabhu tujamam bhalum evum de varadana ، karma vasa bhavamam rudum ، nahi tujane bhulum .. bhava ananta tuja vina، prabhu mahara nisphala gaya، darsa tarum aja pami ، nayana muja saphala thaya thaki tum na khase svapnamam pana tum dise de varadana .. hum prabhu tane olakhum .. marga taro che rudo، pana lage mujane akaro، visa samo sansara a pana lage mujane madhapudo ، trsna mahari virame ، tuja vina kasum nam game de varadana .. hum prabhu tane olakhum .. papa phala janum chatam، pana papa nam chodi sakum، evum de tum bala mane، nija karama todi sakum، tari anam sira dharum ، tara panthe sancarum de varadana .. hum prabhu tane olakhum .. bhava bhramanano thaka lagyo che kharo mujane have ، tuja sarikho natha pami kema hum bhatakum have ، atma guna rasmi vadhe ، hira marum vistare de varadana .. hum prabhu tane olakhum ..
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy