બંધન બંધન ઝંખે મારું મન, પણ આતમ ઝંખે છુટકારો મને દહેશત છે આ ઝઘડામાં (૨ વાર) થઇ જાય પૂરો ના જન્મારો બંધન બંધન… મીઠા મધુર ને મનગમતા, પણ બંધન અંતે બંધન છે, લઇ જાય જનમના ચકરાવે એવું દુઃખદાયી આલંબન છે, હું રોજ મનાવું મનડા ને (૨ વાર), પણ એક જ એનો ઉંહકારો બંધન બંધન… અકળાયેલો આતમ કે છે, મને મુક્તિપુરીમાં ભમવા દો, ના રાગ રહે,ના દ્વેષ રહે, એવી કક્ષામાં રમવા દો, મિત્રચારી આ તનડાની (૨ વાર) બે-ચાર ઘડીનો ચમકારો બંધન બંધન… વર્ષો વિત્યાં વિતે દિવસો આ બેશક્તિનાં ઘર્ષણમાં, મને શું મળશે? વિષ કે અમૃત, આ ભવસાગરના મંથનમાં, ક્યારે પંખી આ પિંજરાનું (૨ વાર) કરશે મુક્તિનો ટહુંકારો. બંધન બંધન…
https://www.lokdayro.com/
बंधन बंधन झंखे मारुं मन, पण आतम झंखे छुटकारो मने दहेशत छे आ झघडामां (२ वार) थइ जाय पूरो ना जन्मारो बंधन बंधन… मीठा मधुर ने मनगमता, पण बंधन अंते बंधन छे, लइ जाय जनमना चकरावे एवुं दुःखदायी आलंबन छे, हुं रोज मनावुं मनडा ने (२ वार), पण एक ज एनो उंहकारो बंधन बंधन… अकळायेलो आतम के छे, मने मुक्तिपुरीमां भमवा दो, ना राग रहे,ना द्वेष रहे, एवी कक्षामां रमवा दो, मित्रचारी आ तनडानी (२ वार) बे-चार घडीनो चमकारो बंधन बंधन… वर्षो वित्यां विते दिवसो आ बेशक्तिनां घर्षणमां, मने शुं मळशे? विष के अमृत, आ भवसागरना मंथनमां, क्यारे पंखी आ पिंजरानुं (२ वार) करशे मुक्तिनो टहुंकारो. बंधन बंधन…
https://www.lokdayro.com/
bandhana bandhana jhankhe marum mana ، pana atama jhankhe chutakaro mane dahesata che a jhaghadamam (2 vara) tha'i jaya puro na janmaro bandhana bandhana... mitha madhura ne managamata ، pana bandhana ante bandhana che ، la'i jaya janamana cakarave evum duhkhadayi alambana che ، hum roja manavum manada ne (2 vara) ، pana eka ja eno unhakaro bandhana bandhana... akalayelo atama ke che ، mane muktipurimam bhamava do ، na raga rahe، na dvesa rahe، evi kaksamam ramava do ، mitracari a tanadani (2 vara) be-cara ghadino camakaro bandhana bandhana... varso vityam vite divaso a besaktinam gharsanamam ، mane sum malase؟ visa ke amrta ، a bhavasagarana manthanamam ، kyare pankhi a pinjaranum (2 vara) karase muktino tahunkaro. bandhana bandhana...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy