તમે બોલો બોલોને પારસનાથ બાળક તમને બોલાવે (૨ વાર), તમે આંખડી ખોલોને એકવાર, બાળક તમને બોલાવે (૨ વાર) મારા કરેલા કર્મ આજે નડ્યાં, મારા અવળા તે લેખા કોણે લખ્યાં, મારા પૂર્વના પ્રગટ્યાં છે પાપ, બાળક તમને બોલાવે તમે બોલો બોલોને… કંઠ સુકાય મુખથી બોલાતું નથી, શ્વાસ રૂંધાય આંખથી દેખાતું નથી, હું તો રડું છું હૈયા ફાટ, બાળક તમને બોલાવે, તમે બોલો બોલોને… મારી આશાના દીપક બુઝાય ગયા, ચારે કોર અંધારા છાઈ ગયા, મારા જીવનમાં પડી હડતાલ, બાળક તમને બોલાવે તમે બોલો બોલોને… તમે શાંતિની ગોદમાં પોઢી ગયા, તરછોડીને જાતા ના આવી દયા, હવે ક્યાં સુધી કરવો વિશ્રામ, બાળક તમને બોલાવે તમે બોલો બોલોને… તારા વિના મારા આંસુ કોણ લૂછે, મારા ભક્તિના ભાવને કોણ પૂછે, ‘વીરવિજય’ તારી વાણીનો આધાર, બાળક તમને બોલાવે તમે બોલો બોલોને…
https://www.lokdayro.com/
तमे बोलो बोलोने पारसनाथ बाळक तमने बोलावे (२ वार), तमे आंखडी खोलोने एकवार, बाळक तमने बोलावे (२ वार) मारा करेला कर्म आजे नड्यां, मारा अवळा ते लेखा कोणे लख्यां, मारा पूर्वना प्रगट्यां छे पाप, बाळक तमने बोलावे तमे बोलो बोलोने… कंठ सुकाय मुखथी बोलातुं नथी, श्वास रूंधाय आंखथी देखातुं नथी, हुं तो रडुं छुं हैया फाट, बाळक तमने बोलावे, तमे बोलो बोलोने… मारी आशाना दीपक बुझाय गया, चारे कोर अंधारा छाई गया, मारा जीवनमां पडी हडताल, बाळक तमने बोलावे तमे बोलो बोलोने… तमे शांतिनी गोदमां पोढी गया, तरछोडीने जाता ना आवी दया, हवे क्यां सुधी करवो विश्राम, बाळक तमने बोलावे तमे बोलो बोलोने… तारा विना मारा आंसु कोण लूछे, मारा भक्तिना भावने कोण पूछे, ‘वीरविजय’ तारी वाणीनो आधार, बाळक तमने बोलावे तमे बोलो बोलोने…
https://www.lokdayro.com/
tame bolo bolone parasanatha balaka tamane bolave (2 vara) ، tame ankhadi kholone ekavara ، balaka tamane bolave (2 vara) mara karela karma aje nadyam ، mara avala te lekha kone lakhyam ، mara purvana pragatyam che papa ، balaka tamane bolave tame bolo bolone ... kantha sukaya mukhathi bolatum nathi ، svasa rundhaya ankhathi dekhatum nathi ، hum to radum chum haiya phata ، balaka tamane bolave ، tame bolo bolone ... mari asana dipaka bujhaya gaya ، care kora andhara cha'i gaya ، mara jivanamam padi hadatala ، balaka tamane bolave tame bolo bolone ... tame santini godamam podhi gaya ، tarachodine jata na avi daya ، have kyam sudhi karavo visrama ، balaka tamane bolave tame bolo bolone ... tara vina mara ansu kona luche ، mara bhaktina bhavane kona puche ، "viravijaya" tari vanino adhara ، balaka tamane bolave tame bolo bolone ...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy