એવું લાગે છે આજે મને, પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં મિત્ર માનું બધા જીવને, ભાવ જાગ્યા છે મારા હૃદયમાં… ૧ ઠંડો સુરમો અંજાઈ ગયો, રાતા ધગધગતા લોચન મહી ક્રોધ આવ્યો તો જેની ઉપર, પ્રેમ પ્રગટ્યો છે મારા હૃદયમાં… ૨ કરે નુકશાન જેઓ મને, તે તો કેવળ નિમિત્તો બધા, ભાગ ભજવે છે મારા કરમ, સાચું સમજાયું મારા હૃદયમાં… ૩ જેની જાગી’તી ઈર્ષ્યા મને, તેની ઈચ્છું છું પ્રગતિ હવે, સુખ એનું એ માણે ભલે, બળું શાને હું મારા હૃદયમાં… ૪ વેરવૃત્તિની જ્વાળા ઉપર, ધારા વરસી રહી મેઘની, કૂણાં કૂણાં ક્ષમભાવના, ફૂટ્યા અંકુરા મારા હૃદયમાં… ૫
https://www.lokdayro.com/
एवुं लागे छे आजे मने, प्रभु आव्या छे मारा हृदयमां मित्र मानुं बधा जीवने, भाव जाग्या छे मारा हृदयमां… १ ठंडो सुरमो अंजाई गयो, राता धगधगता लोचन मही क्रोध आव्यो तो जेनी उपर, प्रेम प्रगट्यो छे मारा हृदयमां… २ करे नुकशान जेओ मने, ते तो केवळ निमित्तो बधा, भाग भजवे छे मारा करम, साचुं समजायुं मारा हृदयमां… ३ जेनी जागी’ती ईर्ष्या मने, तेनी ईच्छुं छुं प्रगति हवे, सुख एनुं ए माणे भले, बळुं शाने हुं मारा हृदयमां… ४ वेरवृत्तिनी ज्वाळा उपर, धारा वरसी रही मेघनी, कूणां कूणां क्षमभावना, फूट्या अंकुरा मारा हृदयमां… ५
https://www.lokdayro.com/
evum lage che aje mane ، prabhu avya che mara hrdayamam mitra manum badha jivane ، bhava jagya che mara hrdayamam... 1 thando suramo anja'i gayo ، rata dhagadhagata locana mahi krodha avyo to jeni upara ، prema pragatyo che mara hrdayamam... 2 kare nukasana je'o mane ، te to kevala nimitto badha ، bhaga bhajave che mara karama ، sacum samajayum mara hrdayamam... 3 jeni jagi'ti irsya mane، teni icchum chum pragati have ، sukha enum e mane bhale ، balum sane hum mara hrdayamam... 4 veravrttini jvala upara ، dhara varasi rahi meghani ، kunam kunam ksamabhavana ، phutya ankura mara hrdayamam... 5
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy