તારી પ્રીતીની કેવી અસર, મળતી મુજને સાચી ડગર, કરૂણાસાગર કરૂણા તુ કર, થાકયો કરી હવે ભવની સફર તારી પ્રીતીની… ૧ કહો પ્રભુજી હું શુ કરુ, સહેવાતીના આ વેદના, કૃપા નઝર તારી મળે તો, દુરે થાયે આ યાતના, મુજ પર કર તુ અમી નઝર, ભુલી શકુના જીવનભર તારી પ્રીતીની… ૨ પ્રભુ તારી છવી તારૂ સ્મરણ, દિલમા સદા રમતુ રહે, પ્રભુ તારૂ નામ ને તારીજ યાદ, અે સઘડુ ગમતુ રહે, ભવ અટ્વી ના વિઘ્નો તુ હર, થાઊ છે તુજ સંગ અજરામર તારી પ્રીતીની… ૩ પ્રભુજી તુજને વંદતા, મન્ડાને શાંતિ થતી, પ્રભુજી તારી સ્પર્શના, મુજ આત્માને પ્રશમતી, પરમાનંદી પર કરૂણા તુ કર, તુ છે મારૂ જીવનઘન તારી પ્રીતીની… ૪
https://www.lokdayro.com/
तारी प्रीतीनी केवी असर, मळती मुजने साची डगर, करूणासागर करूणा तु कर, थाकयो करी हवे भवनी सफर तारी प्रीतीनी… १ कहो प्रभुजी हुं शु करु, सहेवातीना आ वेदना, कृपा नझर तारी मळे तो, दुरे थाये आ यातना, मुज पर कर तु अमी नझर, भुली शकुना जीवनभर तारी प्रीतीनी… २ प्रभु तारी छवी तारू स्मरण, दिलमा सदा रमतु रहे, प्रभु तारू नाम ने तारीज याद, अे सघडु गमतु रहे, भव अट्वी ना विघ्नो तु हर, थाऊ छे तुज संग अजरामर तारी प्रीतीनी… ३ प्रभुजी तुजने वंदता, मन्डाने शांति थती, प्रभुजी तारी स्पर्शना, मुज आत्माने प्रशमती, परमानंदी पर करूणा तु कर, तु छे मारू जीवनघन तारी प्रीतीनी… ४
https://www.lokdayro.com/
tari pritini kevi asara ، malati mujane saci dagara ، karunasagara karuna tu kara ، thakayo kari have bhavani saphara tari pritini... 1 kaho prabhuji hum su karu ، sahevatina a vedana ، krpa najhara tari male to ، dure thaye a yatana ، muja para kara tu ami najhara ، bhuli sakuna jivanabhara tari pritini... 2 prabhu tari chavi taru smarana ، dilama sada ramatu rahe ، prabhu taru nama ne tarija yada ، a̔e saghadu gamatu rahe ، bhava atvi na vighno tu hara ، tha'u che tuja sanga ajaramara tari pritini... 3 prabhuji tujane vandata ، mandane santi thati ، prabhuji tari sparsana ، muja atmane prasamati ، paramanandi para karuna tu kara ، tu che maru jivanaghana tari pritini... 4
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy