મોડું શાને કરે છે વધુ… ?, આજ કહી દે પ્રભુ ને બધું કાળા કર્મોની કાળી કથાનો, બોજો વેંઢારે શાને હજુ ? ।।૧।। આજ કહી દે… જો તું માને હું પાપી નથી, તો એ તારું અભિમાન છે તારા ચેહરાના ચિન્હો કહે, તારો જીવડો પરેશાન છે નથી સંતાડવા નું ગજુ (૨ વાર) આજ કહી દે પ્રભુ ને બધું ।।૨।। તારો આત્મા કબૂલે છે પણ, બોલી દેતા તું અચકાય છે. છૂપા રાખેલા મનના ભરમ, ખોલી દેતા તું ખચકાય છે નથી સાંભળતું કોઈ બીજું (૨ વાર) આજ કહી દે પ્રભુ ને બધું ।।૩।। પ્રભુ પાસે પસ્તાવો કરે, એના પાપો ઘટી જાય છે. જાણે મોટી શીલાનું વજન, માથા પરથી હટી જાય છે હૈયું થઈ જશે હળવું ઘણું (૨ વાર) આજ કહી દે પ્રભુ ને બધું ।।૪।।
https://www.lokdayro.com/
मोडुं शाने करे छे वधु… ?, आज कही दे प्रभु ने बधुं काळा कर्मोनी काळी कथानो, बोजो वेंढारे शाने हजु ? ।।१।। आज कही दे… जो तुं माने हुं पापी नथी, तो ए तारुं अभिमान छे तारा चेहराना चिन्हो कहे, तारो जीवडो परेशान छे नथी संताडवा नुं गजु (२ वार) आज कही दे प्रभु ने बधुं ।।२।। तारो आत्मा कबूले छे पण, बोली देता तुं अचकाय छे. छूपा राखेला मनना भरम, खोली देता तुं खचकाय छे नथी सांभळतुं कोई बीजुं (२ वार) आज कही दे प्रभु ने बधुं ।।३।। प्रभु पासे पस्तावो करे, एना पापो घटी जाय छे. जाणे मोटी शीलानुं वजन, माथा परथी हटी जाय छे हैयुं थई जशे हळवुं घणुं (२ वार) आज कही दे प्रभु ने बधुं ।।४।।
https://www.lokdayro.com/
modum sane kare che vadhu...؟، aja kahi de prabhu ne badhum kala karmoni kali kathano ، bojo vendhare sane haju؟ ..1 .. aja kahi de ... jo tum mane hum papi nathi ، to e tarum abhimana che tara ceharana cinho kahe ، taro jivado paresana che nathi santadava num gaju (2 vara) aja kahi de prabhu ne badhum ..2 .. taro atma kabule che pana ، boli deta tum acakaya che. chupa rakhela manana bharama ، kholi deta tum khacakaya che nathi sambhalatum ko'i bijum (2 vara) aja kahi de prabhu ne badhum ..3 .. prabhu pase pastavo kare ، ena papo ghati jaya che. jane moti silanum vajana ، matha parathi hati jaya che haiyum tha'i jase halavum ghanum (2 vara) aja kahi de prabhu ne badhum ..4 ..
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy