તમે મન મૂકીને વરસ્યા, અમે જનમ જનમનાં તરસ્યા. તમે મુશળધારે વરસ્યા, અમે જનમ જનમનાં તરસ્યા તમે મન… હજાર હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી, જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની, તમે અમૃત રૂપે વરસ્યા, અમે જનમ જનમનાં તરસ્યા તમે મન… સ્નેહની ગંગા તમે વહાવી, જીવન નિર્મળ કરવા, પ્રેમની જ્યોતિ તમે જલાવી, આતમ ઉજ્જવળ કરવા, તમે સૂરજ થઇને ચમક્યા, અમે અંધારામાં ભટક્યા તમે મન… શબ્દે શબ્દે શાતા આપે, એવી પ્રભુની વાણી, એ વાણીની પાવનતાને, અમે કદી ના પિછાણી, તમે મહેરામણ થઇને ઉમટ્યા, અમે કાંઠે આવી અટક્યા તમે મન…
https://www.lokdayro.com/
तमे मन मूकीने वरस्या, अमे जनम जनमनां तरस्या. तमे मुशळधारे वरस्या, अमे जनम जनमनां तरस्या तमे मन… हजार हाथे तमे दीधुं पण, झोळी अमारी खाली, ज्ञान खजानो तमे लूंटाव्यो, तोये अमे अज्ञानी, तमे अमृत रूपे वरस्या, अमे जनम जनमनां तरस्या तमे मन… स्नेहनी गंगा तमे वहावी, जीवन निर्मळ करवा, प्रेमनी ज्योति तमे जलावी, आतम उज्जवळ करवा, तमे सूरज थइने चमक्या, अमे अंधारामां भटक्या तमे मन… शब्दे शब्दे शाता आपे, एवी प्रभुनी वाणी, ए वाणीनी पावनताने, अमे कदी ना पिछाणी, तमे महेरामण थइने उमट्या, अमे कांठे आवी अटक्या तमे मन…
https://www.lokdayro.com/
tame mana mukine varasya ، ame janama janamanam tarasya. tame musaladhare varasya ، ame janama janamanam tarasya tame mana... hajara hathe tame didhum pana، jholi amari khali، jnana khajano tame luntavyo، toye ame ajnani، tame amrta rupe varasya ، ame janama janamanam tarasya tame mana... snehani ganga tame vahavi، jivana nirmala karava، premani jyoti tame jalavi، atama ujjavala karava، tame suraja tha'ine camakya ، ame andharamam bhatakya tame mana... sabde sabde sata ape، evi prabhuni vani، e vanini pavanatane، ame kadi na pichani، tame maheramana tha'ine umatya ، ame kanthe avi atakya tame mana...
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy