ધર્મના દાયક તમે ધુરંધર, તમે પરમ તારક શુભંકર તમે કૃપાના સરસ સાગર, તમને આપું અનંત આદર (2) સાહેબ… સાહેબ… સાહેબ… સાહેબ…. તમે તો મુજને બધું જ આપ્યું, મે તો તમો ને કાંઈ ન આપ્યું તમે છો મારા જીવન દાતા, તમે જ પિતા તમે જ માતા હું છું તમારો, તમે છો અમારા (2 વાર) આ વાત તમને કહી દઉં છું, હું છું તમારો, તમે છો અમારા, આ વાત તમને કહી દઉં છું તમારી પાસે જ બેસવું છે, તમારી છાયામાં વશવું છે તમારી ભક્તિથી ખુશી મળે છે તમારી શક્તિ થી દુખ ટળે છે હું છું તમારો, તમે છો અમારા (2 વાર) આ વાત તમને કહી દઉં છું , હું છું તમારો, તમે છો અમારા, આ વાત તમને કહી દઉં છું સાહેબજી… મારા સાહેબજી… યાદ કરું છું છું હર પળે, મન માં ધરું છું હર પળે જે તમારા માં મળે, તેવું બીજા માં ના મળે યાદ કરું છું છું હર પળે, મન માં ધરું છું હર પળે જે તમારા માં મળે, તેવું બીજા માં ના મળે સાહેબ મારા પ્રાણ તમે છો, સાહેબ મારૂ ધ્યાન તમે છો સહુ થી સલામત સ્થાન તમે છો, આતમ તત્વનું જ્ઞાન તમે છો હું છું તમારો, તમે છો અમારા (2 વાર) આ વાત તમને કહી દઉં છું , હું છું તમારો, તમે છો અમારા, આ વાત તમને કહી દઉં છું હું તમારા સંગ માં, દિન રાત રહેવા ચાહું છું મારા મનની વાત બધી તમને જ કહેવા ચાહું છું તમારા દરબાર ની દેવરધી ને જોયા કરું કયારે મળશે પરમ પદ, એ ચિંતા થી રોયા કરું તમારી પાસે જ બેસવું છે, તમારી છાયામાં વશવું છે તમારી ભક્તિથી ખુશી મળે છે તમારી શક્તિ થી દુખ ટળે છે હું છું તમારો, તમે છો અમારા (2 વાર) આ વાત તમને કહી દઉં છું , હું છું તમારો, તમે છો અમારા, આ વાત તમને કહી દઉં છું સહુથી મોટું બળ તમે રે, સહુથી પાવન પળ તમે સહુ થી ઉચુ મંગલ તમે રે, ક્ષત્રિય કુંડ જળહળે તમે રે સાચું ત્રીરથ સ્થળ તમે, મુજ પુણ્યનું શુભ ફળ તમે આંનદમાં અવિચલ તમે રે, જાડ જાખર ને કમળ તમે સહુથી મોટું બળ તમે રે, સહુથી પાવન પળ તમે હું છું તમારો, તમે છો અમારા (2 વાર) આ વાત તમને કહી દઉં છું , હું છું તમારો, તમે છો અમારા, આ વાત તમને કહી દઉં છું
https://www.lokdayro.com/
धर्मना दायक तमे धुरंधर, तमे परम तारक शुभंकर तमे कृपाना सरस सागर, तमने आपुं अनंत आदर (2) साहेब… साहेब… साहेब… साहेब…. तमे तो मुजने बधुं ज आप्युं, मे तो तमो ने कांई न आप्युं तमे छो मारा जीवन दाता, तमे ज पिता तमे ज माता हुं छुं तमारो, तमे छो अमारा (2 वार) आ वात तमने कही दउं छुं, हुं छुं तमारो, तमे छो अमारा, आ वात तमने कही दउं छुं तमारी पासे ज बेसवुं छे, तमारी छायामां वशवुं छे तमारी भक्तिथी खुशी मळे छे तमारी शक्ति थी दुख टळे छे हुं छुं तमारो, तमे छो अमारा (2 वार) आ वात तमने कही दउं छुं , हुं छुं तमारो, तमे छो अमारा, आ वात तमने कही दउं छुं साहेबजी… मारा साहेबजी… याद करुं छुं छुं हर पळे, मन मां धरुं छुं हर पळे जे तमारा मां मळे, तेवुं बीजा मां ना मळे याद करुं छुं छुं हर पळे, मन मां धरुं छुं हर पळे जे तमारा मां मळे, तेवुं बीजा मां ना मळे साहेब मारा प्राण तमे छो, साहेब मारू ध्यान तमे छो सहु थी सलामत स्थान तमे छो, आतम तत्वनुं ज्ञान तमे छो हुं छुं तमारो, तमे छो अमारा (2 वार) आ वात तमने कही दउं छुं , हुं छुं तमारो, तमे छो अमारा, आ वात तमने कही दउं छुं हुं तमारा संग मां, दिन रात रहेवा चाहुं छुं मारा मननी वात बधी तमने ज कहेवा चाहुं छुं तमारा दरबार नी देवरधी ने जोया करुं कयारे मळशे परम पद, ए चिंता थी रोया करुं तमारी पासे ज बेसवुं छे, तमारी छायामां वशवुं छे तमारी भक्तिथी खुशी मळे छे तमारी शक्ति थी दुख टळे छे हुं छुं तमारो, तमे छो अमारा (2 वार) आ वात तमने कही दउं छुं , हुं छुं तमारो, तमे छो अमारा, आ वात तमने कही दउं छुं सहुथी मोटुं बळ तमे रे, सहुथी पावन पळ तमे सहु थी उचु मंगल तमे रे, क्षत्रिय कुंड जळहळे तमे रे साचुं त्रीरथ स्थळ तमे, मुज पुण्यनुं शुभ फळ तमे आंनदमां अविचल तमे रे, जाड जाखर ने कमळ तमे सहुथी मोटुं बळ तमे रे, सहुथी पावन पळ तमे हुं छुं तमारो, तमे छो अमारा (2 वार) आ वात तमने कही दउं छुं , हुं छुं तमारो, तमे छो अमारा, आ वात तमने कही दउं छुं
https://www.lokdayro.com/
dharmana dayaka tame dhurandhara ، tame parama taraka subhankara tame krpana sarasa sagara ، tamane apum ananta adara (2) saheba... saheba... saheba... saheba.... tame to mujane badhum ja apyum ، me to tamo ne kami na apyum tame cho mara jivana data ، tame ja pita tame ja mata hum chum tamaro، tame cho amara (2 vara) a vata tamane kahi da'um chum ، hum chum tamaro، tame cho amara، a vata tamane kahi da'um chum tamari pase ja besavum che ، tamari chayamam vasavum che tamari bhaktithi khusi male che tamari sakti thi dukha tale che hum chum tamaro، tame cho amara (2 vara) a vata tamane kahi da'um chum ، hum chum tamaro، tame cho amara، a vata tamane kahi da'um chum sahebaji... mara sahebaji... yada karum chum chum hara pale ، mana mam dharum chum hara pale je tamara mam male ، tevum bija mam na male yada karum chum chum hara pale ، mana mam dharum chum hara pale je tamara mam male ، tevum bija mam na male saheba mara prana tame cho ، saheba maru dhyana tame cho sahu thi salamata sthana tame cho ، atama tatvanum jnana tame cho hum chum tamaro، tame cho amara (2 vara) a vata tamane kahi da'um chum ، hum chum tamaro، tame cho amara، a vata tamane kahi da'um chum hum tamara sanga mam ، dina rata raheva cahum chum mara manani vata badhi tamane ja kaheva cahum chum tamara darabara ni devaradhi ne joya karum kayare malase parama pada ، e cinta thi roya karum tamari pase ja besavum che ، tamari chayamam vasavum che tamari bhaktithi khusi male che tamari sakti thi dukha tale che hum chum tamaro، tame cho amara (2 vara) a vata tamane kahi da'um chum ، hum chum tamaro، tame cho amara، a vata tamane kahi da'um chum sahuthi motum bala tame re ، sahuthi pavana pala tame sahu thi ucu mangala tame re ، ksatriya kunda jalahale tame re sacum triratha sthala tame ، muja punyanum subha phala tame annadamam avicala tame re ، jada jakhara ne kamala tame sahuthi motum bala tame re ، sahuthi pavana pala tame hum chum tamaro، tame cho amara (2 vara) a vata tamane kahi da'um chum ، hum chum tamaro، tame cho amara، a vata tamane kahi da'um chum
https://www.lokdayro.com/
આ સ્તવન ના રચયિતા : ? 🙁
આ સ્તવન ના પ્રચલિત ગાયક : ? 🙁
આ સ્તવન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ સ્તવન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये स्तवन के रचयिता : ? 🙁
ये स्तवन के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये स्तवन गाया जाता हे : ? 🙁
ये स्तवन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this stavan : ? 🙁
popular singer of this stavan : ? 🙁
this stavan is sung under a which Raag : ? 🙁
this stavan is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy